Review of Safety Aspects of Indian Railways

Review of Safety Aspects of Indian Railways: અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલ્વેના સેફ્ટી પાસાઓની વિગતવાર સમીક્ષા હાથ ધરી

Review of Safety Aspects of Indian Railways: બેઠકમાં સેફ્ટીના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી

રાજકોટ, 25 નવેમ્બરઃ Review of Safety Aspects of Indian Railways: રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલ્વેના સેફ્ટી પાસાઓની વિગતવાર સમીક્ષા હાથ ધરી. બોર્ડના સભ્યો, ઝોનલ અધિકારીઓ અને રેલ્વે મંત્રાલય અને RDSOના વિભાગીય અધિકારીઓ સાથેની બેઠકમાં સેફ્ટીના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

તેમણે ઓટોમેટિક સિગ્નલિંગ, કર્મચારીઓના લાંબા કામના કલાકો, યાર્ડ આધુનિકીકરણ અને યાર્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડસ્ટર મેનેજમેન્ટ ટીમ જેવા સેફ્ટીના વિવિધ પાસાઓ પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે પખવાડિક સેફ્ટી એક્શન પ્લાન તૈયાર કરવા અને તેની નિયમિત સમીક્ષા કરવા સૂચનાઓ પણ આપી હતી.

આ પણ વાંચો… WhatsApp New Feature: વોટ્સએપ યુઝર્સ તૈયાર રહેજો; આવી રહ્યું છે એક અદ્ભુત ફીચર, જાણો કેવી રીતે કરશે કામ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો