north indian wedding traditions 4011 800x426 1 edited e1623321053198

જાણો, લગ્ન માટે 2021ની શુભ તારીખો અને તિથિઓ…

north indian wedding traditions 4011 800x426 1 edited

જ્યોતિષ ડેસ્ક, 31 ડિસેમ્બરઃ આ વર્ષે કોરોનાના કપરા કાળ માં બહુ ઓછા લગ્ન થયા છે. બહુ જ જૂજ સંખ્યા માં લગ્નો થયા છે અને એ પણ લિમિટેડ લોકો ની હાજરી માં જ , અને ઘણા ખરા લગ્નો તો મોકૂફ પણ રાખવા માં આવ્યા છે. પણ ગભરાવાની કોઈ જરૂર નથી, 2020 માં લગ્ન માટે વધુ સારા મુર્હુત ન હતા પરંતુ 2021 ઘણા દિવસો સારા છે, તો આવો જાણીએ શુભ તારીખ સાથે તિથિઓ….

whatsapp banner 1
  • ‌ જાન્યુઆરી – ફેબ્રુઆરી
  • 2021મા, 18 જાન્યુઆરી અને સોમવાર પહેલું લગ્ન નું મુહૂર્ત છે. પછી ફેબ્રુઆરી અને માર્ચ મહિના માં કોઈ પમ મુહૂર્ત ન હોવાથી નવ યુગલો એ રાહ જોવી પડશે.
  • એપ્રિલ મહિનામાં લગ્ન માટે 8 શુભ દિવસો છે. એપ્રિલ માસ મા 22 , 24 થી લઈ 30 એપ્રિલ સુધી લગ્ન નું શુભ મુહૂર્ત છે.
  • ‌જૂન મહિનામાં લગ્ન માટે 9 શુભ દિવસો ઉપલબ્ધ છે. 3,4,5,16,19,20,22,23,24 જેમાં આ તારીખ નો સમાવેશ થાય છે .
  • ઓગસ્ટ,સપ્ટેમ્બર,ઓક્ટોબર આ ત્રણ મહિનાઓમાં લગ્ન માટે કોઈ શુભ સ્થિતિ નથી
  • ‌નવેમ્બર મહિનાની તારીખો 15,16,20,21,28,30 છે.
  • ડિસેમ્બર મહિનામાં છ શુભ મુહૂર્તો 1,2,6,7,11,13 છે.

આ પણ વાંચો….

જુઓ વીડિયોઃ માઉન્ટ આબુમાં તાપમાન માઇન્સ 4 ડિગ્રીથી નીચે પહોંચ્યું, ઠંડીથી પાણી થયું બરફ