Filmfare Awards 2021 Irrfan Khan and Tapsi Pannu Best Actor 1024x683 1 edited

66th filmfare awards 2021ની થઇ જાહેરાત, જાણો કોને મળ્યો બેસ્ટ એક્ટર- એક્ટ્રેસનો એવોર્ડ અને કઇ બની બેસ્ટ ફિલ્મ- વાંચો વિગતે માહિતી

66th filmfare awards 2021

બોલિવુડ ડેસ્ક, 28 માર્ચઃ કોરોનાનો કહેર ફક્ત સામાન્ય માણસો પર જ નહીં પરંતુ બોલિવુડ પર જોવા મળ્યો હતો. ગત વર્ષે બોલીવુડ (Bollywood) માં ખૂબ ઓછી ફિલ્મો બની હતી. કોરોનાના કારણે થિયેટરોમાં અને OTT પ્લેટફોર્મ પર ઓછી ફિલ્મો રિલીઝ થઈ હતી.તાજેતરમાં જ બોલિવુડના સૌથી પ્રખ્યાત ફિલ્મફેર એવોર્ડ (66th filmfare awards 2021) ની જાહેરાત થઇ છે. તો આવો જાણીએ કઇ ફિલ્મ અને કલાકારોને એવોર્ડ(66th filmfare awards 2021) મળ્યો છે.

ADVT Dental Titanium

બેસ્ટ ફિલ્મ – થપ્પડ
બેસ્ટ મેલ એક્ટર – ઈરફાન ખાન ( ફિલ્મ- ઈંગ્લીશ મીડિયમ)
બેસ્ટ ફિમેલ એક્ટ્રેસ – તાપ્સી પન્નુ ( ફિલ્મ – થપ્પડ)
ક્રિટિક્સ બેસ્ટ એક્ટર – અમિતાભ બચ્ચન (ફિલ્મ- ગુલાબો-સીતાબો)
ક્રિટિક્સ બેસ્ટ એક્ટ્રેસ – તિલોત્મા શોમે (ફિલ્મ- સર)
બેસ્ટ VFX – પ્રસાદ સુતાર ( ફિલ્મ- તાનાજી -ધ અનસંગ વોરિયર)
બેસ્ટ ડાયલોગ – જૂહી ચતુર્વેદી ( ફિલ્મ – ગુલાબો સીતાબો)
બેસ્ટ ડાયરેક્ટર – ઓમ રાઉત (ફિલ્મ તાનાજી- ધ અનસંગ વોરિયર)
બેસ્ટ કોરિઓગ્રાફી – ફરાહ ખાન (ફિલ્મ – દિલ બિચારા)
બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલ – સૈફ અલી ખાન (ફિલ્મ – તાનાજી – ધ અનસંગ વોરિયર)
બેસ્ટ એક્ટ્રેસ સપોર્ટિંગ રોલ – ફરરૂખ જાફર (ફિલ્મ- ગુલાબો-સીતાબો)
બેસ્ટ મેલ પ્લેબેક સિંગર – રાઘવ ચૈતન્ય – (ફિલ્મ -થપ્પડ,એક ટૂકડા ધૂપ )
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર – એસીસ કૌર – (ફિલ્મ -મલંગ, મલંગ)

Whatsapp Join Banner Guj


બેસ્ટ એક્શન -રમઝાન બુલટ (ફિલ્મ- તાનાજી -ધ અનસંગ વોરિયર)
બેસ્ટ લિરિક્સ – ગુલઝાર (ફિલ્મ – છાપક)
બેસ્ટ મ્યુઝિક આલ્બમ – પ્રીતમ (ફિલ્મ -લુડો )
બેસ્ટ પોશાક ડિઝાઇન – વીરા કપૂર (ફિલ્મ – ગુલાબો સીતાભો)
બેસ્ટ સાઉન્ડ ડિઝાઈન – કામોદ ખારડે ( ફિલ્મ – થપપ્ડ)
બેસ્ટ પ્રોડ્ક્શન ડિઝાઈન – માનસી ધ્રુવ મહેતા (ફિલ્મ ગુલાબો સીતાબો)
બેસ્ટ બેગ્રાઉન્ડ સ્કોર – મંગેશ ઉર્મિલા ધકડે ( ફિલ્મ -થપપ્ડ)
બેસ્ટ ફિલ્મ ફિક્શન – ફિલ્મ – અર્જૂન
બેસ્ટ ફિલ્મ પોપ્યુલર ચોઈસ – ફિલ્મ ( દેવી)
બેસ્ટ ફિલ્મ નોંન ફિક્શન – ફિલ્મ ( બેકયાર્ડ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી )
બેસ્ટ એક્ટર પોપ્યુલર ચોઈસ એવોર્ડ શોર્ટ ફિલ્મ માટે – ( પૂર્તિ સાવરદાકર )
બેસ્ટ એક્ટર શોર્ટ ફિલ્મ – અર્નવ
બેસ્ટ સિનેમૈટોગ્રાફી – અવિક મુખોપાધ્યાય (ફિલ્મ- ગુલાબો સીતાબો)

આ પણ વાંચો….

પીએમ મોદીએ મન કી બાત(Mann Ki Baat)ના 75 મા એપિસોડ પુરા થતાં કાર્યક્રમ સાંભળનારને શુભેચ્છાઓ, જાણો વધુમાં ગુજરાત વિશે શું કહ્યું વડાપ્રધાને…