tractor 2

Accident in the river bed: નદી ના પટમા અકસ્માત ની એક ઘટનામાં એક મજુર નુ ઘટના સ્થળે મોત નિપજવાની ગોઝારી ઘટના

Accident in the river bed: દાંતા તાલુકાના પુંજપુર ખાતે નદી ના પટમા અકસ્માત ની એક ઘટનામાં એક મજુર નુ ઘટના સ્થળે મોત નિપજવાની ગોઝારી ઘટના

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૭ નવેમ્બર
: Accident in the river bed: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પુંજપુર ખાતે નદી ના પટમા અકસ્માત ની એક ઘટનામાં એક મજુર નુ ઘટના સ્થળે મોત નિપજવાની ગોઝારી ઘટના બનતા મજૂર વર્ગ માં ભારે અરેરાટી વ્યાપી ગઇ છે પુંજપુર ખાતે નદીના પટમાં રેતી ભરવા ગયેલા ટેકટર ની ટોલી નો ટાયર પંચર થતા મજૂરો દ્વારા આ ટોલી ના ટાયર ને રેતીમાંજ જેક ચડાવી ટાયર બદલવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે રેતી ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી મજુર ઉપર પટકાતા બે મજૂર દટાયા હતા

જોકે આ ઘટનામાં એક મજુરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ છે જ્યારે બીજા મજૂર અને ગંભીર રીતે ઘાયલ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જો કે આજે મજૂર નુ મૃત્યુ નિપજેલતેના એ મ્રુતદેહ ને દાંતાની સીવીલ હોસ્પિટલમાં રાખવામાં આવેલ છે

Accident in the river bed

સમગ્ર ઘટના બાબતે દાંતા પોલીસ મથકે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ ઘટતી કાર્યવાહી કરી રહી છે જોકે આ ઘટનામાં એક મજુર ઘટનાસ્થળે મોત ને મજુર આલમમાં ભારે રોષની લાગણી વ્યાપી ગયેલી જોવા મળી હતી નદીના ટ્રકમાં રેતી ક્યા કામે લઈ જવાતી હતી….. કોને ભરાવી હતી …ઘર કામે જચી હતી કે લાઝ હોલ્ટર ની હતી કે પછી પાસપરમીટ વગર લઈ જવાતી હતી તે એક ગંભીર પ્રશ્ન સામે આવી રહ્યો

આ બાબતે પોલીસ વધુ તપાસ કામગીરી હાથ ધરે તો સમગ્ર ઘટના સામે આવે તેવું લાગી રહ્યું છે જોકે આવા નદીના પટમાં અનેક વાર રેતીની ચોરી થતી હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે.

આ પણ વાંચો…Ahmedabad division income: અમદાવાદ મંડળની ઉજ્જવળ સિદ્ધિઃ માત્ર એક જ દિવસમાં માલ લોડ કરીને 24.57 કરોડ રૂપિયાની આવક

Whatsapp Join Banner Guj