AMC taken big Action: AMCએ 7 થિયેટર-9 સ્કૂલોને તાળાં મારી દેવાયા, ફાયર એનઓસી ન લેતા લીધુ આ એક્શન- વાંચો વિગત

AMC taken big Action: 9 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી 9 જેટલી સ્કૂલો, 2 મલ્ટી પ્લેક્ષ અને 5 સિનેમા ગૃહો સિલ કરવાની કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ, 05 ઓક્ટોબરઃAMC taken big Action: ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં AMCએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. વારંવાર ફાયર એન.ઓ.સી લેવા માટે નોટિસ આપવામાં આવી હતી. છતાં કેટલાક એકમો દ્વારા ફાયર એન.ઓ.સી લેવામાં આવી ન હતી અંતે ફાયર વિભાગ દ્વારા તમામ એકમો ને સિલ કરવામાં આવ્યા હતા

આ પણ વાંચોઃ Earthquake: ગુજરાતના આ શહેરમાં 24 કલાકની અંદર એક પછી એક 2.4 ની તીવ્રતાએ ભૂકંપના 5 આંચકા અનુભવાયા- વાંચો

જેના હેઠળ અમદાવાદ શહેરમાં ફાયર વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના અલગ અલગ વિસ્તારમાં AMCના ફાયર વિભાગે શાળા, સિનેમા ગૃહ, મલ્ટી પ્લેક્ષમાં ફાયર વિભાગની એન.ઓ.સીને લઈ તપાસ હાથ ધરી હતી. 9 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી 9 જેટલી સ્કૂલો, 2 મલ્ટી પ્લેક્ષ અને 5 સિનેમા ગૃહો સિલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

  • શહેરના અલગ અલગ વિસ્તારમાં ફાયર વિભાગની તપાસ
  • અમદાવાદશહેરના અલગ અલગ વિસ્તારમાં ફાયર વિભાગની તપાસ
  • સ્કૂલ,સિનેમા ગૃહ, મલ્ટી પ્લેક્ષ માં ફાયર વિભાગની એન.ઓ.સી ને લઈ તપાસ
  • 9 મીટર થી વધુ ઊંચાઈ ધરાવતી 9 જેટલી સ્કૂલો,2 મલ્ટી પ્લેક્ષ,અને 5 સિનેમા ગૃહો સિલ કરવામાં આવશે

આ પણ વાંચોઃ New prime minister of japan: સુગા અને તેમની કેબિનેટે રાજીનામું આપ્યું, જાપાનની સંસદે નવા વડાપ્રધાન તરીકે ફુમિઓ કિશિદાને ચૂંટી કાઢ્યા

Whatsapp Join Banner Guj