941413 covid 19 vaccine e1623415042928

આજે ગુજરાતના આ 4 જિલ્લાઓમાં કોરોના વેક્સીન માટે ડ્રાય રનનું આયોજન

941413 covid 19 vaccine

ગાંધીનગર, 02 જાન્યુઆરીઃ આજે દેશભરમાં વેક્સિનની ડ્રાય રનનું આયોજન કરાયું છે. ગુજરાતમાં પણ 4 જિલ્લાઓમાં ડ્રાય રન કરવાનું આયોજન કરાયું છે. દાહોદ, ભાવનગર, વલસાડ અને આણંદમાં ડ્રાય રન યોજાશે. સવારે અંદાજે 8-30 વાગ્યે ડ્રાય રનની શરૂઆત થઇ છે.

whatsapp banner 1

અગાઉ ગાંધીનગર અને રાજકોટ ખાતે યોજાયેલા ડ્રાય રનનું 4 જિલ્લાઓમાં પુનરાવર્તન થશે. ગાંધીનગર અને રાજકોટમાં થયેલા ડ્રાયરન સમયે વેક્સિન કઈ રીતે આપવી, વેક્સિન આપ્યા બાદ કેટલી મિનિટ સુધી તબીબના ઓબ્ઝર્વેસનમાં રહેવાનું તે બાબતે રિહર્સલ થયુ હતુ.

આ પણ વાંચો…

મોટો ફેરફારઃ ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો, હેતુલક્ષી પ્રશ્નો પર ઘટાડ્યા