Farmers

રાહતના સમાચારઃ કોરોના કપરા કાળમાં રાજ્ય સરકારે ખેડૂતો(farmers)ને પાક ધિરાણની ચૂકવવામાં મુદત લંબાવી

  • ખેડૂતો માટે પાક ધિરાણભરપાઈ કરવાની મુદત  30 જૂન સુધી લંબાવવામાં આવી
  • ખેડૂતો(farmers) માટેના રાજ્ય સરકાર ના 4 ટકા તેમજ ભારત સરકારના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજ રાહતની રકમ ગુજરાત સરકાર  ચૂકવશે
  • રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહત નો વધારાનો કુલ 16.30 કરોડ નો ખર્ચ ભોગવશે

ગાંધીનગર, 03 મેઃ ગુજરાત સરકારે આ મહામારીના સમયે ખેડૂતો(farmers)ને રાહત આપવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના ખેડૂતોને પાકધિરાણની રકમ ચૂકવવાની મુદત 30 જૂન સુધી લંબાવાની જાહેરાત કરી છે.

farmers

આ સાથે ખેડૂતો(farmers) માટેના રાજ્ય સરકારના 4 ટકા તેમજ ભારત સરકારના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજ  રાહતની રકમ ગુજરાત સરકાર ચૂકવશે તેવો નિર્ણય કરાયો છે.રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહત નો વધારાનો કુલ 16.30 કરોડ નો ખર્ચ ભોગવશે. ભારત સરકારના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજ રાહતની રકમ ગુજરાત સરકાર  ચૂકવશે.

farmers

આ પણ વાંચો…

Supreme courtની કેન્દ્રને સલાહ, કહ્યું કોરોનાને રોકવા ફરી દેશભરમાં લોકડાઉન લાગુ કરવા પર વિચારો, ઓક્સિજનની અછતને લઇને પણ કહી આ મોટી વાત