IMD warns cyclone Asani

Guj Congress Relief Control Room: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાહત કામગીરી માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યું

Guj Congress Relief Control Room: બિપરજોય 15 જૂને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે

અમદાવાદ, 13 જૂનઃ Guj Congress Relief Control Room: ગુજરાતના દરિયાકિનારે ‘બિપરજોય’ વાવાઝોડું ત્રાટકેલ છે ત્યારે હંમેશની જેમ પ્રજાની પડખે રહેવાના મક્કમ નિર્ધાર ને અનુરૂપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાહત કામગીરી માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. જેમાં 079- 26585099, 079-26578212 નંબરો પર રાહત કામગીરીને લઇ નાગરિકો સંપર્ક કરી શકશે.

તેવી જ રીતે જૂનાગઢ જિલ્લામાં પણ વાવાઝોડા સંબધિત મુશ્કેલી માટે કોંગ્રેસનો કંટ્રોલ રૂમ સતત ચાલુ જ છે. જૂનાગઢ માટે 97372 82022 સંપર્ક કરી શકાશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે જે માટે 8780173121 નંબર પર રાહત-મદદ માટે સંપર્ક કરી શકાશે.

મોરબી જિલ્લામાં પણ ‘બિપરજોય’ વાવાઝોડાની અસરને ધ્યાને લઈને ટંકારા, હળવદ, વાંકાનેર સહિતની સ્થળ માટે કોંગ્રેસ પરિવારની સમગ્ર ટીમ ગુજરાતનાં નાગરિકોનાં રાહત કામગીરી માટે ખડે પગે છે.

મોરબી જિલ્લો

કે.ડી. બાવરવા- 9825139992
એલ.એમ.કંઝારીયા-94262 26175
મુકેશભાઈ ગામી- 9825839633
દીપકભાઈ પરમાર- 98797 12073
રમેશભાઈ જારીયા- 92655 25965

મોરબી તાલુકો/શહેર

કે.ડી. પડસુંબીયા- 99791 37555
નયનભાઈ અઘારા- 98251 99680
મૂળુભાઈ કુંભારવાડીયા-98256 28638
મહેશભાઈ રાજ્યગુરુ- 81602 72 746
રમેશભાઈ રબારી- 90998 11111
કિશોરભાઈ ચીખલીયા-98252 06541
ધર્મેન્દ્રભાઈ વીડજા- 97254 37631
ઈકબાલભાઈ જેડા- 99989 41569

ટંકારા તાલુકો

જીતુભાઈ પટેલ- 99745 57157
ભુપતભાઈ ગોધાણી- 98796 44001

વાંકાનેર તાલુકો/શહેર

જશુભાઈ ગોહિલ- 98243 83151
અરવિંદભાઈ અંબાલીયા- 98984 40993
શકીલભાઈ પીરજાદા- 98984 27486

હળવદ તાલુકો/શહેર

ડો. કે.એમ. રાણા- 94267 38688
શૈલેષભાઈ દવે- 98258 20317
મેહુલભાઈ એરવાડીયા- 93289 42908

આવો આપણે સૌ સાથે મળીને ગુજરાત પર ‘બિપરજોય’વાવાઝોડારૂપી અચાનક આવેલી આ કુદરતી આફતને સતર્કતા અને એકજુટતા થઈ ટાળીયે.

આ પણ વાંચો… Effect of cyclone in Veraval: વેરાવળ-સુત્રાપાડા સુધી પહોંચી ચક્રવાત બિપરજોયની અસર, વરસ્યો 5 ઇંચથી વધુ વરસાદ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો