Gujarat state cabinet portfolio

Gujarat state cabinet portfolio: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીઓને ખાતાની ફાળવણી, અહીં જુઓ કોને કયું ખાતું મળ્યું…

Gujarat state cabinet portfolio: હર્ષ સંઘવીને રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન સહિતના વિભાગો સોંપાયા

ગાંધીનગર, 12 ડીસેમ્બર: Gujarat state cabinet portfolio: ગુજરાતમાં ભાજપની નવી સરકાર રચાયા બાદ આજે સાંજે ગાંધીનગરમાં પહેલી કેબિનેટ બેઠક મળી હતી. જેમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે આ કેબિનેટ બેઠક માટે ઋષિકેશ પટેલને આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ, ભીખુસિંહ પરમારને અન્ન અને નાગરિક પૂરવઠો તેમજ રાઘવજી પટેલને કૃષિ, મત્સ્ય ઉદ્યોગ અને ગ્રામ્ય વિકાસ સહિતના ખાતા ફાળવવામાં આવ્યા છે. ત્યારે કનુભાઈ દેસાઈ અને ઋષિકેશ પટેલને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. અહીં જાણો કયા મંત્રીને કયું ખાતું ફાળવવામાં આવ્યું…

ક્રમનામહોદ્દોવિષય ફાળવણી
૧.ભૂપેન્દ્ર પટેલમુખ્યમંત્રીસામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીઓને ન ફાળવેલ વિષયો
૨.કનુભાઇ મોહનભાઇ દેસાઇકેબિનેટ મંત્રીનાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ
૩.ઋષિકેશભાઇ પટેલકેબિનેટ મંત્રીઆરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
૪.રાઘવજીભાઇ પટેલકેબિનેટ મંત્રીકૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ,
૫.બળવંતસિંહ રાજપુતકેબિનેટ મંત્રીઉદ્યોગ, લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન, શ્રમ અને રોજગાર
૬.કુંવરજીભાઇ બાવળીયાકેબિનેટ મંત્રીજળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
૭.મુળુભાઇ બેરાકેબિનેટ મંત્રીપ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ
૮.ડો. કુબેરભાઇ ડીંડોરકેબિનેટ મંત્રીઆદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
૯.મતી ભાનુબેન બાબરીયાકેબિનેટ મંત્રીસામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ
૧૦.હર્ષ સંઘવીરાજ્ય કક્ષાના મંત્રીરમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો),  ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)
૧૧.જગદીશ વિશ્વકર્મા (પંચાલ)રાજ્ય કક્ષાના મંત્રીસહકાર, મીઠા ઉદ્યોગછાપકામ અને લેખન સામગ્રીપ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો),   લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા)
૧૨.પરષોત્તમ સોલંકીરાજ્ય કક્ષાના મંત્રીમત્સ્યોદ્યોગ અને પશુપાલન
૧૩.બચુભાઇ મગનભાઇ ખાબડરાજ્ય કક્ષાના મંત્રીપંચાયત, કૃષિ
૧૪.મુકેશભાઇ જે. પટેલરાજ્ય કક્ષાના મંત્રીવન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા
૧૫.પ્રફુલ્લભાઇ પાનસેરીયારાજ્ય કક્ષાના મંત્રીસંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
૧૬.ભીખુસિંહ ચતુરસિંહ પરમારરાજ્ય કક્ષાના મંત્રીઅન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા
૧૭.કુંવરજીભાઇ હળપતીરાજ્ય કક્ષાના મંત્રીઆદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર

આ પણ વાંચો: CM bhupendra patel visit trimandir: શપથ લીધા પછી ત્રિમંદિરમાં દર્શન કરવા પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ

Gujarati banner 01