Gujarat

Heroin seized from kolkata port: ગુજરાત એટીએસે કોલકાતામાંથી આટલા કરોડનું હેરોઇન કર્યું જપ્ત, જુઓ કેવી રીતે…

Heroin seized from kolkata port: ગુજરાત એટીએસ અને ડી.આર.આઈ. એ કોલકાતા પોર્ટ ટ્રસ્ટના પોર્ટ પરથી સ્ક્રેપના કન્ટેનર માં લવાયેલું 200 કરોડનું 40 કિલો હેરોઇન પકડ્યું

અમદાવાદ, ૧૦ સપ્ટેમ્બર: Heroin seized from kolkata port: ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ એ સંયુક્ત રીતે કોલકાતામાં એક ઓપરેશન પૂરું પાડ્યું છે. ગુજરાત એટીએસ અને ડી.આર.આઈ. એ કોલકાતા પોર્ટ ટ્રસ્ટના પોર્ટ પરથી સ્ક્રેપના કન્ટેનર માં લવાયેલું 200 કરોડનું 40 કિલો હેરોઇન પકડ્યું છે.

અહીં જુઓ વીડિઓ….

આ હેરોઈન કન્ટેનરમાં રાખવામાં આવેલા 12 ગિયર બોક્સ માં છુપાવવામાં આવ્યું હતું. કુલ 72 પેકેટ હેરોઈન જપ્ત કરવામાં આવ્યા છે. DRIએ NDPS એક્ટ 1985ની જોગવાઇઓ હેઠળ ફરિયાદ નોંધી જપ્તીની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: Benefits of rice water: ચોખાનું પાણી છે ત્વચા માટે વરદાન, જાણો તેના ફાયદા વિશે

Gujarati banner 01