WhatsApp Image 2021 02 17 at 3.58.52 PM

jacqueline pay priyanka: શ્રીલંકન બ્યુટી જેક્લિન દર મહિને પ્રિયંકા ચોપડાને આપે છે 6.78 લાખ રૂપિયા, આ છે કારણ

jacqueline pay priyanka

બોલિવુડ ડેસ્ક, 20 ફેબ્રુઆરીઃ છેલ્લા એક બે દિવસથી જેક્લિન તેના ભાડાના ઘરના કારણે ચર્ચામાં છવાયેલી છે. આ ઘર કોઈ બીજાનું નહીં પરંતુ બોલિવુડને અભિનેત્રી પ્રિયંકા ચોપડાનું છે. વર્ક કમિટમેંટના કરણે તે ઓક્ટોબર 2020માં પ્રિયંકા ચોપડાના એક ફ્લેટમાં શિફ્ટ થઈ હતી. જેના માટે તે ભાડા પેટે(jacqueline pay priyanka) મોટી રકમ ચૂકવી રહી છે.

Whatsapp Join Banner Guj

જી, હાં જેક્લીન આ એપાર્ટમેન્ટ માટે દર મહિને પ્રિયંકાને 6.78 લાખ રૂપિયા ભાડુ આપી રહી છે. હકીકતમાં પ્રિયંકાનો આ એપાર્ટમેન્ટ જુહૂના એક પ્રાઈમ લોકેશન પર છે. અને અહીં મળતી ખાસ સુવિધાઓને કારણે આ એપાર્ટમેન્ટનું ભાડુ આટલુ મોંઘુ છે.

ઉલ્લેખનીય છે કે, જેક્લીન જુહૂના Karmayog CHS બિલ્ડિંગના ચોથા અને પાંચમાં ફ્લોર પર રહે છે. અને અહીં તે 3 ઓક્ટોબર 2020ના શિફ્ટ થઈ છે. રેંટના આધારે હિસાબ લગાડવામાં આવે તો જેક્લીન ત્રણ વર્ષમાં પ્રિયંકા ચોપડાને 2 કરોડ 44 લાખ 4 હજાર રૂપિયા ભાડા પેટે આપવાની છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગ(Niti ayog)ની છઠ્ઠી બેઠક, પંજબ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સામેલ નહિ થાય