jacqueline pay priyanka: શ્રીલંકન બ્યુટી જેક્લિન દર મહિને પ્રિયંકા ચોપડાને આપે છે 6.78 લાખ રૂપિયા, આ છે કારણ

બોલિવુડ ડેસ્ક, 20 ફેબ્રુઆરીઃ છેલ્લા એક બે દિવસથી જેક્લિન તેના ભાડાના ઘરના કારણે ચર્ચામાં છવાયેલી છે. આ ઘર કોઈ બીજાનું નહીં પરંતુ બોલિવુડને અભિનેત્રી પ્રિયંકા ચોપડાનું છે. વર્ક કમિટમેંટના કરણે … Read More