Meeting of School Administrative Staff: બનાસકાંઠા જિલ્લાની શાળાના વહીવટી કર્મચારીઓનો બેઠક યોજવામાં આવી

Meeting of School Administrative Staff: બનાસકાંઠા જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વહીવટી કર્મચારીઓનો બેઠક શક્તિપીઠ અંબાજી ખાતે યોજવામાં આવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 31 ડિસેમ્બર:
Meeting of School Administrative Staff; બનાસકાંઠા જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વહીવટી કર્મચારીઓની એક બેઠક આજે શક્તિપીઠ અંબાજી ખાતે યોજવામાં બનાસકાંઠા જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વહીવટી કર્મચારીઓનો બેઠક શક્તિપીઠ અંબાજી ખાતે યોજવામાં આવીવી હતી, જોકે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સંસ્થાઓના ક્લાર્ક ,પટાવાળા,સેવકો ને વહીવટી કામગીરી સારી રીતે કરી શકે તે માટે ને છેલ્લા કેટલાક સમયથી વહીવટી કર્મચારીઓની નવી ભરતી ન કરાતા વહીવટી કામગારી કથળતી હોય તેવું લાગી રહ્યું છે અને તેમાં પણ ખાસ કરીને નવા અને જૂના કર્મચારીઓ વચ્ચે જે પગારની વિસંગતતાઓ છે

તેને લઈને પણ વહીવટી કર્મચારી ચિંતાતુર બન્યો છે..જોકે શાળાઓમાં બાળકોની સંખ્યા ને લઇ ક્લાર્કને, સેવકોની જે ફાળવણી કરવામાં આવે છે તે પ્રમાણે પૂરતું વહીવટી કાર્ય ન થઈ શકતા મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જોકે આજના પ્રસંગે યોજાયેલા આ સેમિનારમાં પડતર પ્રશ્નો હલ કરવા માંગ કરાઈ છે જેનાથી બાળકોમાં સારું અને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તેવી આશા વ્યક્ત કરી હતી.

ambaji school meeting

આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વહીવટી મંડળ નાપ્રમુખ આનંદ ત્રિવેદી, ગુજરાત રાજ્ય માં. ઉ.માં. વહીવટી કર્મચારી સંઘ નાં મહામંત્રી કિશોર ભાઇ ડાંગર, પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલ , રાજ્ય આચાર્ય સંઘ નાં ઉમેશ ભાઇ ને સાથે અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:-Increase in milk prices: અમૂલ ડેરીએ પશુપાલકોને નવા વર્ષે ખુશ કરશે,દૂધના ભાવોમાં કરવામાં આવ્યો વધારો

Gujarati banner 01