Narmada Dam Overflow

Narmada Dam Overflow: સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો, 23 દરવાજા ખોલાવાયા…

Narmada Dam Overflow: રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 5,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું

અમદાવાદ, 16 સપ્ટેમ્બરઃ Narmada Dam Overflow: સરદાર સરોવર નર્મદા ડેમ બપોરના 3 કલાકે;

પાણીની સપાટી- 136.88 મીટર
મહત્તમ સપાટી- 138.68 મીટર
પાણીની આવક- 11,68,235 ક્યૂસેક

બપોરે 3 કલાકે 23 દરવાજા 2.95 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 5,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

1 કલાકમાં પાણીની સપાટીમાં 25 સે.મી.નો વધારો.

પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહેલ છે.

ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ.

ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પુરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો… How To Create A WhatsApp Channel: હવે બનાવો તમારી પોતાની વોટ્સએપ ચેનલ, જાણો અહીં સંપુર્ણ પ્રોસેસ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો