HBD CM: આજે CM ભુપેન્દ્ર પટેલનો જન્મ દિવસ, દાદા ભગવાનની ભક્તિથી કરી દિવસની શરુઆત

HBD CM: ત્રિમંદિરના દર્શનની તસવીરો શેર કરતા CMએ કહ્યુ કે, આજે મારા જન્મદિવસના અવસરે અડાલજના ત્રિમંદિરે જઈ વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી સહિત શાસન દેવ-દેવીઓના તથા પૂજ્ય નીરુમાંની સમાધિના દર્શન … Read More

G-RIDE: જામનગરના બેડી બંદર પરથી નવા ટ્રેન રૂટ પર કોલસાનો જથ્થો રવાના કરાયો

G-RIDE: બેડી બંદર પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનના વિઝનને આગળ લઈ જશે : મુખ્યમંત્રી ગાંધીનગર, 14 જુલાઈ : G-RIDE: જામનગર નજીક બેડી બંદરેથી નવી વિકસિત કરાયેલી રેલ્વે લાઇન મારફતે … Read More

Heavy rain start again in ahmedabad: વહેલી સવારથી અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ઓગણજમાં દીવાલ પડતા 5 મજૂરો દટાયા, ત્રણના મોત નિપજ્યા

Heavy rain start again in ahmedabad: ગોતા, રાણીપ, ચાંદખેડા, ચાંદલોડિયા, સાયન્સ સિટી રોડ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. પાણી ભરાતા અખબારનગર અંડરપાસ બંધ કરાયો છે અમદાવાદ, 14 જુલાઇઃ … Read More

Navsari Flood Update : નવસારીની કાવેરી, પૂર્ણા અને અંબિકામાં જળસ્તર વધતાં પૂરનો ભય, 350થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર

Navsari Flood Update: નવસારીની 3 નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પૂરની સ્થિતિ સર્જાઇ, આ પાણીએ આખેઆખા ગામ ડૂબાડ્યા નવસારી, 14 જુલાઇઃ Navsari Flood Update: નવસારીમાં સાંબેલાધાર વરસી રહેલા વરસાદથી હવે … Read More

Highway closed from Chikhli to Valsad: ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો અવરજવર માટેનો નેશનલ હાઈ-વે બંધ, જિલ્લા ક્લેક્ટરે આપી માહિતી- વાંચો વિગત

Highway closed from Chikhli to Valsad: દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નૅશનલ હાઈ વે પર વરસાદી પાણી ભરાવા ને કારણે આ સમસ્યા સર્જાઇ નવસારી, … Read More

Financial assistance for cleaning: નગરોમાં વરસાદી પાણી ભરાવાથી સર્જાયેલી સ્થિતિમાં રાજ્યની નગરપાલિકાઓને સાફ સફાઇ માટે નાણાં સહાય માટે CMએ કરી જાહેરાત

Financial assistance for cleaning: રાજ્યની ૧૫૬ નગરપાલિકાઓને કુલ રૂ. ૧૭.૧૦ કરોડની સહાય રાજ્ય સરકાર આપશે. ગાંધીનગર, 14 જુલાઇઃ Financial assistance for cleaning: છેલ્લા કેટલાય દિવસોથી સમગ્ર રાજ્યમાં મેઘરાજ મનમુકીને વરસ્યા … Read More

Govt announce compensation: ગુજરાત સરકારે વરસાદના કારણે મકાન,માનવ,પશુને થયેલા નુકશાન માટે કરી સહાય જાહેર- વાંચો વિગત

Govt announce compensation: રાજ્યમાં વધુ વરસાદથી સમતલ-સપાટ વિસ્તારમાં સંપૂર્ણ નુકશાન પામેલાં પ્રતિ મકાન દીઠ રૂ. ૯૫,૧૦૦ અને પર્વતીય વિસ્તાર માટે રૂ. ૧,૦૧,૯૦૦, જયારે નાશ પામેલાં પ્રતિ ઝૂંપડા લેખે રૂ. ૪,૧૦૦ની … Read More

Isudan’s statement against BJP: ઇસુદાને ભાજપ પર સાંધ્યો નિશાનો, કહ્યું-સદસ્યતા અભિયાનમાં સામેલ ભાજપના નેતાઓ અને કાર્યકર્તા વિરુદ્ધ વહેલી તકે પગલાં લેવામાં આવે

Isudan’s statement against BJP: ભાજપ સદસ્યતા અભિયાન માં વિદ્યાર્થીઓ ને જબરદસ્તી જોડાવા બહુચરાજી ની સરકારી કૉલેજ માં બીજેપી ના હોદ્દેદારો કોઈ ની પણ મજૂરી લીધા વિના ચાલુ વર્ગ માં ઘુસી … Read More

Organ donation: ગુરુપૂર્ણિમાના પર્વે સિવિલ હોસ્પિટલના ૭૭ અંગદાતાને વંદન, છેલ્લા બે દિવસમાં બે બ્રેઇનડેડ અંગદાતાઓના પરિજનોએ અંગદાન કર્યું

Organ donation: સમાજમાં અંગદાન પ્રત્યેની ગેરમાન્યતાઓ અને બદીઓથી ઉપર ઊઠીને સિવિલ હોસ્પિટલમાં ૭૭ અંગદાતાઓના પરિજનોએ અંગદાન કરી સમગ્ર રાજ્યમાં અંગદાનની મહેક પ્રસરાવી, બે કિડની અને બે લીવરના દાનથી ૪ જરૂરિયાતમંદ … Read More

Gujarat rain update: રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ ૪૬ ટકાથી વધુ વરસાદ નોંધાયો, ભરૂચના વાગરા તાલુકામાં સૌથી વધુ ૯ ઇંચ વરસાદ

Gujarat rain update: રાજ્યના ૨૫ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ, રાજ્યના ૧૪૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ગાંધીનગર, 13 જુલાઇ: Gujarat rain update: રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૪૬ ટકાથી વધુ વરસાદ … Read More