hevay rain

Rain forecast: દેશભરમાં અતિભારે વરસાદની આગાહી ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી

Rain forecast: આ જીલ્લાઓને રેડ એલર્ટ પર મુકવામાં આવ્યા છે તથા દેવભુમી દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર,દાહોદ,વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ,નવસારી માં ભારે વરસાદની સંભાવના રહેલી છે

નવી દિલ્હી, 16 સપ્ટેમ્બરઃ Rain forecast: ગુજરાત દિલ્લી સાથે ઘણા ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ગુજરાતમાં આવરા બે થી ત્રણ દિવસોમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શકયતા છે. પશ્ચિમી કાંઠે માનસૂન તેમના અંતિમ ચરણમાં છે. જામનગર અને રાજકોટમાં વરસાદ પછી જૂનાગઢમા પણ જળબંબાકાર થયુ છે.

15 અને 16 સપ્ટેમ્બરના રોજજુનાગઢ,રાજકોટ,વલસાડમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. આ જીલ્લાઓને રેડ એલર્ટ પર મુકવામાં આવ્યા છે તથા દેવભુમી દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીરસોમનાથ,અમરેલી, ભાવનગર,દાહોદ,વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ,નવસારી માં ભારે વરસાદની સંભાવના રહેલી છે તા 15 થી 18 સપ્ટેમ્બર સુધીઉતર ગુજરાતના જિલ્લાઓ પૈકી બનાસકાંઠા ,પાટણ, મહેસાણામાં તથા મોરબી ,જામનગર,દેવભુમી ઘ્વારકા માં અતિ ભારે વરસાદ(Rain forecast)ની સંભાવના રહેલી છે.

આ પણ વાંચોઃ Cabinet minister Oath: આજે 27 નવા MLA બનશે મંત્રી, આજે 1.30 વાગે શપથવિધિ- વાંચો વિગત

આગામી તા. 16 થી 18 સપ્ટેબર સુઘી કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. તા. 18 થી 19 સપ્ટેમ્બરસુઘી બનાસકાંઠા,પાટણ,નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. આમ ઉ૫રોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતા રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRF ની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે તે અંગે સૂચના અપાઈ જાય તેમ જણાવ્યુ હતું.

Whatsapp Join Banner Guj