Narmada Dam 600x337 1

Rajkot water supply: રાજકોટ શહેર માં નર્મદા નું 300 ક્યુસેક પાણી આપવાનો મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી નો નિર્ણય.

Rajkot water supply: રાજકોટ શહેર ને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી ડેમ માં સૌની યોજના અન્વયે 300 ક્યુસેક પાણી પહોંચાડવા વિજય ભાઈ રૂપાણીએ સૂચના આપી છે.

રાજકોટ, ૧૮ જુલાઈ: Rajkot water supply: રાજકોટ શહેર માં નર્મદા નું 300 ક્યુસેક પાણી આપવાનો મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી નો નિર્ણય. રાજકોટ શહેર ને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી ડેમ માં સૌની યોજના અન્વયે 300 ક્યુસેક પાણી પહોંચાડવા વિજય ભાઈ રૂપાણીએ સૂચના આપી છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

તદનુસાર આજે (Rajkot water supply) સવાર થી આ પાણી ધોળી ધજા ડેમ જે ન્યારી થી 120 કી.મી દૂર છે ત્યાંથી 500 ફૂટ જેટલી ઊંચાઈ સુધી પંમ્પિંગ કરીને ન્યારી ડેમ માં પહોંચાડવા કામગીરી શરૂ કરવામાં આવી છે. સૌની યોજના અંતર્ગત રાજકોટ ના ન્યારી ડેમ માં આપનારું આ પાણી મંગળવારે સવાર સુધીમાં ન્યારી ડેમ માં પહોંચશે.

આ પણ વાંચો…Microvascular surgery: દેશમાં સૌપ્રથમ વખત 4 વર્ષીય બાળકીના કેન્સરગ્રસ્ત જડબાને માઇક્રોવેસ્ક્યુલર સર્જરી કરી પુન:સ્થાપિત કરાયુ

ન્યારી ડેમ મારફત આ પાણી રાજકોટ શહેર ને આપવા નું શરૂ થવાથી પશ્ચિમ રાજકોટના લોકો નાગરિકોની પીવાના પાણી ની સુવિધામાં વધારો થશે.