olympic: ભારતનો મેન્સ હોકીમાં સ્પેન સામે ૩-૦થી વિજય, મહિલા બોક્સિંગમાં લવલીના ધમાકેદાર શરૃઆત કરતાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો..!
olympic: પુરુષ બોક્સરોના નિરાશાજનક દેખાવ બાદ મહિલા બોક્સિંગમાં લવલીના બોરગોહેને ધમાકેદાર શરૃઆત કરતાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો સ્પોર્ટ્સ ડેસ્ક, 28 જુલાઇઃ olympic: ઓસ્ટ્રેલિયા સામેની ૧-૭ની નાલેશીભરી હાર બાદ … Read More
