એક્સ ગર્લફ્રેન્ડની બર્થ ડે પાર્ટી બાદ રણબીર પહોંચ્યો કોરોના ટેસ્ટ કરાવવા

મુંબઇ, 11 જાન્યુઆરીઃ દીપિકા પાદુકોણનો જન્મદિવસ 5 જાન્યુઆરીએ હતો અને તેણે એક નાનકડી પાર્ટી આપી હતી. દીપિકાના એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂરે પતિ રનવીર સિંહ, અનન્યા પાંડે, કરણ જોહર સિવાય વિશેષ … Read More

સાસણગીરની મુલાકાત આમિર ખાનને પડી ભારે, હાઇકોર્ટમાં અરજી દાખલ- વાંચો શું છે મામલો

બોલિવુડ ડેસ્ક, 31 ડિસેમ્બરઃ તાજેતરમાં જ બોલિવુડ અભિનેતા આમિરખાન પોતાની વેડિંગ એનિવર્સરી ના સેલિબ્રેશન માટે ગુજરાતનો મહેમાન બન્યો હતો પરંતુ સાસણ ગીરની મુલાકાત તેને ભારે પડી રહી છે. એક્ટર સામે … Read More

બોલિવુડ ખેલાડીએ ફીમાં કર્યો કરોડોનો વધારો, વિશ્વનો છઠ્ઠો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બન્યો અક્ષય કુમાર

મુંબઇ,29 ડિસેમ્બરઃ બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર દર વર્ષે તેમની એક્શન ફિલ્મ્સ દ્વારા દર્શકોનું મનોરંજન કરે છે. અક્ષય એવા કલાકારોમાંથી એક છે જે વર્ષમાં સૌથી વધુ ફિલ્મો કરે છે. તેમણે લોકડાઉનમાં … Read More

આમિર ખાન ત્રણ દિવસીય સાસણગીરની મુલાકાતે, લગ્નની ૧૫મી વર્ષગાઠ ઉજવણી અહીં કરી

જૂનાગઢ,29 ડિસેમ્બરઃ સિંહોને જોવા માટે દેશમાં જાણીતું સ્થળ એટલે ગુજરાતનું સાસણ ગીર. દર વર્ષે લોકો દૂર દૂરથી સાસણગીરની મુલાકાતે આવે છે. તાજેતરમાં જ સાસણગીરની મુલાકાતે બોલિવુડ અભિનેતા આમિરખાન તેના પરિવાર … Read More

લોકોને આત્મનિર્ભર બનાવવા સોનુનું નવું મિશનઃ ‘ખુદ કમાઓ ઘર ચલાઓ’

અમદાવાદ,14 ડિસેમ્બરઃ લોકડાઉન સમયે લોકોને પોતાના વતન સુધી પહોંચવામાં સોનું મદદ કરી હતી. ત્યારથી સોનુ લોકો માટે ફિલ્મી હિરો નહીં પણ રિયલ હિરો બની ગયો છે. સોનુ સૂદ પોતાની સંપત્તિ … Read More

ફિલ્મ રામ-સેતુનું શુટિંગ અયોધ્યાથી શરુ કરવા માંગે છે અક્ષય કુમાર, સીએમ યોગી પાસે માંગી મંજૂરી

અમદાવાદ,05 ડિસેમ્બરઃ તાજેતરમાં ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી આદિત્યનાથે મુંબઇ આવીને બોલિવુડના જાણીતા લોકો સાથે મુલાકાત કરીને તેમને પોતાના રાજ્યમાં આવકાર આપ્યો હતો. આ આવકારને અક્ષયે સ્વીકારી લીધું છે. જી, હાં આ મુલાકાત … Read More