Ayodhya Darshan BJP Campaign: રામલલાના દર્શનાર્થીઓ માટે ભાજપની ખાસ ભેટ, 1000 રૂપિયામાં કરાવશે દર્શન
Ayodhya Darshan BJP Campaign: આ યોજના 23 જાન્યુઆરીથી શરૂ થશે અને 25 માર્ચ સુધી ચાલશે અમદાવાદ, 24 જાન્યુઆરીઃ Ayodhya Darshan BJP Campaign: રામલલાના અભિષેક બાદ રામ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. … Read More