ખેડૂતો માટે સારા સમાચારઃ ડેમમાંથી સિંચાઈ માટે પાણી(dam water) છોડાયા, 3 જિલ્લાના 9 ડેમથી ખેડૂતોને મળશે પાણી- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 12 જૂનઃdam water: ગુજરાતમાં ચોમાસાનું સાત દિવસ વહેલુ આગમન થયું છે. પરંતુ સૌરાષ્ટ્રમાં હજુ ચોમાસાનો પ્રારંભ થયો નથી.જેથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી. રાજકોટ સહિત ત્રણ જિલ્લામાં નવ ડેમમાંથી પાક … Read More

આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય: રાજ્યના નર્સિંગ કર્મચારીઓના નર્સિંગ એલાઉન્સમાં ૧૩૦ ટકાનો માતબર વધારો, ૨૦૦૦ સ્ટાફ નર્સો(Nurse)ની ભરતી કરાશે

હવે રૂપિયા ૩૦૦૦ નું નર્સિંગ એલાઉન્સ ૧ લી જુલાઇ થી અપાશે : નાયબ  મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ આરોગ્ય વિભાગમાં વધુ માનવબળ જોડાય તે માટે ૨૦૦૦ જેટલી સ્ટાફ નર્સો(Nurse)ની ભરતી કરાશે … Read More

લોકડાઉન પછીનો મહત્વનો નિર્ણય: supreme courtએ રાજ્ય સરકારને તાત્કાલિક ધોરણે સ્થળાંતરીત મજૂરો માટે સમુદાયના રસોડાં ખોલવાનો આપ્યો આદેશ

supreme court: રાજ્ય સરકાર દ્વારા સ્થળાંતરિત મજૂરો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાને ફરી શરૂ કરવાની તાત્કાલિક જરૂરિયાત અમદાવાદ, 10 જૂન: supreme court: રોગચાળાની બીજી વેવનો અંત આવી રહ્યો છે અને લોકડાઉન … Read More

Gujarat government તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું આ રીતે કરશે મોનિટરિંગ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ના નવા ભવનનું લોકાર્પણ કર્યુ

ગાંધીનગર, 10 જૂનઃGujarat government: વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓનલાઇન હાજરી અને શિક્ષક  સજજતા સહિતના વિવિધ પ્રોજેક્ટ્સ તેમજ યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગના હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ … Read More

વાવાઝોડામાં નુકસાન પામેલા મંદિરોના પુનઃનિર્માણ માટે ધારાસભ્યોને ગ્રાન્ટ ફાળવવા હાર્દિક પટેલે(Hardik patel) મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ગાંધીનગર, 09 જૂનઃ રાજ્યમાં આવેલા તાઉ-તે વાવાઝોડાના કારણે ઘણુ નુકસાન થયું હતું. વાવાઝોડાથી રાજ્યમાં વીજ થાંભલા, મકાનો, રસ્તાઓને નુકસાન સાથે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા હતા. ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી … Read More

Gujarat Corona update: રાજ્યમાં કોરોના નવા 695 કેસ નોંધાયા, સામે રિકવરી રેટ 96.98 ટકાએ પહોંચ્યો- વાંચો સંપૂર્ણ અહેવાલ

Gujarat Corona update: અત્યાર સુધીમાં કુલ 7,93,028 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. ગાંધીનગર, 09 જૂનઃGujarat Corona update: ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત … Read More

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમ(multiplexes & gym)ને રાહત આપતો કર્યો મહત્વનો નિર્ણય- વાંચો વિગત

ગાંધીનગર, 08 જૂનઃmultiplexes & gym: કોરોના કહેરને લીધે છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી સિનેમાઘર, મલ્ટીપ્લેક્સ અને જીમ્નેશીયમ (multiplexes & gym) બંધ છે. રાજ્ય સરકારના પ્રતિબંધોને કારણે હાલ આ તમામ … Read More

વાવાઝોડાની ભારે વિનાશક અસરો(cyclone effect)થી રાજ્યમાં થયેલા કુલ નુકશાનને એન.ડી.આર.એફ.ના ધોરણે સહાય કેન્દ્ર સરકાર કરે તેવી આગ્રહપૂર્વક રજૂઆત

ગાંધીનગર, 08 જૂન:cyclone effect: ગુજરાતમાં તાજેતરમાં તા. 17 મેના ત્રાટકેલા વિનાશક વાવાઝોડા તૌકતેથી ઊભી થયેલી પરિસ્થિતી અને નુકશાની(cyclone effect)માંથી પૂર્વવત થવા પૂનર્વસન કામો, માળખાકીય સુવિધા કામો વગેરે માટે રાજ્ય સરકારે કેન્દ્ર … Read More

રાજકોટ ખાતે રૂ. ૨૩૨.૫૦ કરોડના વિકાસકામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહૂર્ત મુખ્યમંત્રી રૂપાણી(CM Rupani)ના હસ્તે સંપન્ન

પ્રત્યેક નાગરિકની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા રાજ્ય સરકાર સદા સંકલ્પબધ્ધ છે. કોરોના અટકાયત કામગીરી સાથે સરકારે સમાંતર રીતે વિકાસની કામગીરી અવિરત ચાલુ રાખી છે. પ્રતિદિન ૩ લાખ નાગરિકોનું વેક્સિનેશન કરવા રાજ્ય … Read More

કોરોનાકાળમાં સતત બીજા વર્ષે ઓનલાઈન શિક્ષણ(online education), આજથી વિદ્યાર્થી વગર સ્કૂલો- કોલેજો થશે શરૂ

ગાંધીનગર, 07 જૂનઃonline education: ગુજરાતની સ્કૂલો-કોલેજોમા આજે ૭મીથી નવુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ શરૃ થનાર છે.પ્રથમ શૈક્ષણિક સત્ર તો શરૃ થશે પરંતુ કોરોનાને લીધે હજુ સ્કૂલો-કોલેજો રેગ્યુલર ચાલુ નહી કરવામા આવે. … Read More