IndvsEng:ઈશાંતની ટેસ્ટ કેરિયરની 100મી ટેસ્ટ, ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ્સ 112 રનમાં સમેટાઈ – અક્ષરે લીધી 6 વિકેટ

સ્પોર્ટ્સ ડેસ્ક, 25 ફેબ્રુઆરીઃ ભારત અને ઈંગ્લેન્ડ(IndvsEng) વચ્ચે ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચાર મેચોની ટેસ્ટ સીરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. વર્લ્ડ ટેસ્ટ … Read More