પરેશભાઇ ધાનાણીએ આજરોજ જૂનાગઢ જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇ ખેડૂતોની વેદના જાણી

૦૪ સપ્ટેમ્બર,જૂનાગઢ:ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશભાઇ ધાનાણીએ આજરોજ જૂનાગઢ જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇ ખેડૂતોની વેદના જાણી જાત માહિતી મેળવી હતી ત્યારે ખેડૂતોએ પોતાની આપવીતી વર્ણવી હતી.

જૂનાગઢ – ચાલુ વર્ષે કોરોના પરિસ્થિતિમાં દામોદર કુંડ ખાતે નહીં થાય પિતૃ તર્પણ

જૂનાગઢ,17 ઓગસ્ટ:દર વર્ષે ભાદરવી અમાસના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરીને પિતૃ તર્પણ કરે છે ભાદરવી અમાસના દિવસે કોરોના પરિસ્થિતિમાં લોકો દામોદર કુંડ ન આવે અને પોતાના … Read More

રાજ્યમાં સિંહોની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો: મુખ્યમંત્રીશ્રી

ગુજરાતના એશિયાટિક લાયનના સંવર્ધન અને તેના વારસાના જતન માટે:મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આંતરરાષ્ટ્રીય સિંહ દિવસ નિમિત્તેમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા CM ડેશબોર્ડના માધ્યમથીગીર જંગલના કર્મયોગીઓ સાથે એશિયાટિક લાયન અંગે તલસ્પર્શી … Read More

ગિરનાર:પ્રસિધ્ધ જટાશંકર મહાદેવ પર કુદરતી અભિષેક

જૂનાગઢ,૦૭ ઓગસ્ટ:ગિરનારની જૂની સીડી પર 500 પગથિયા નજીક આવેલ પ્રસિધ્ધ જટાશંકર મહાદેવ પર કુદરતી અભિષેક પર્વતમાંથી આવતાં વરસાદી પાણીને લઈને કુદરતી રીતે જટાશંકર મહાદેવ પર જલધારા જોવા મળી જટાશંકર મહાદેવ … Read More

જૂનાગઢ – જાણિતા ભજનિક યોગેશપુરી ગૌસ્વામીનું નિધન

જૂનાગઢ, ૦૬ ઓગસ્ટ: 55 વર્ષની વયે જાણીતા કલાકારના નિધનથી દશનામ ગૌસ્વામી સમાજ અને ભજનિકોમાં શોકની લાગણી છવાઈ ભવનાથ તળેટીમાં યોજાતાં શિવરાત્રીના મેળામાં તેમના ભજન સાંભળવા લોકોની ભીડ જામતી હતી નગર … Read More

જૂનાગઢ મહાનગરમાં અમૃત મિશન-સ્વચ્છ ભારત મિશન અન્વયે ર૪.૧પ કરોડના વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હત વિડીયો કોન્ફરન્સથી કરતા શ્રી વિજયભાઇ રૂપાણી

મહાનગરોમાં ઘન કચરાના સેગ્રીગેશનથી વેસ્ટના બાયોફ માઇનીંગ પદ્ધતિ દ્વારા નિકાલ અને સસ્તી ઊર્જા ઉત્પાદન માટે મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ જૂનાગઢ મહાનગરમાં અમૃત મિશન-સ્વચ્છ ભારત મિશન અન્વયે ર૪.૧પ કરોડના વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હત વિડીયો … Read More

જૂનાગઢ – મનપામાં ભાજપના વોર્ડ નં ૬ ના કોર્પોરેટર રાજુભાઈ નંદવાણીનું અવસાન

જૂનાગઢ, ૨૩ જુલાઈ ૨૦૨૦ થોડા દિવસ અગાઉ તબિયત લથડતાં રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો રાજુભાઈ નંદવાણી સિંધી સમાજના મોભી હતા … Read More

જૂનાગઢ – વન વિભાગ દ્વારા ૮ શિકારીને ઝડપી લેવાયા

જૂનાગઢ:૧૯ જુલાઈ ૨૦૨૦ માણાવદર તાલુકાના વડાળા ગામે ગૌચર વિસ્તારમાં શિયાળ અને ચંદન ઘો નો શિકાર કરતાં ૮ શિકારીઓને વન વિભાગ દ્વારા ઝડપી લેવાયા માણાવદર રેન્જ ફોરેસ્ટ ઓફિસર સી. જી. દાફડા … Read More

જૂનાગઢ:ઉપરકોટ ફરી ઘારણ કરશે પ્રાચિન ભવ્યતા

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્રવારા ઉપરકોટ કિલ્લાના રિસ્ટોરેશન નું ઇ-ખાતમુહૂર્ત સંપન્નજૂનાગઢના ઐતિહાસિક સ્મારકો ગિરનાર સાસણ ગીર સોમનાથ અને સમુદ્રને સાંકળીને ટુરીઝમ સર્કિટ ડેવલપ થશે-ટુરીઝમ હબ બનશે.મુખ્યમંત્રીશ્રી જૂનાગઢ,તા.૧૬જુલાઈ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે … Read More