મિર્ઝાપુર વેબ સિરીઝ વિરુદ્ધ પણ નોંધાઈ એફઆઈઆર, મેકર્સ પર અપમાનજનક સામગ્રી બતાવવાનો લાગ્યો આરોપ

બોલિવુડ ડેસ્ક, 20 જાન્યુઆરીઃ તાંડવ બાદ હવે એમેઝોન પ્રાઈમ વીડિયોની બીજી વેબ સિરીઝ વિવાદમાં આવી છે. આ ઓટીટી પ્લેટફોર્મની સુપરહિટ અને લોકપ્રિય વેબ સિરીઝ મિર્ઝાપુર છે. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા, … Read More