Motera stadium new name: વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમને અપાયુ નવું નામ, હવે કહેવાશે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’

અમદાવાદ, 24 ફેબ્રુઆરીઃ આજે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા(Motera stadium new name)નું લોકાર્પણ થયું છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહ … Read More