351a7513 d75b 4f09 a80f f1318dbea3e1

Motera stadium new name: વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમને અપાયુ નવું નામ, હવે કહેવાશે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’

351a7513 d75b 4f09 a80f f1318dbea3e1

અમદાવાદ, 24 ફેબ્રુઆરીઃ આજે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા(Motera stadium new name)નું લોકાર્પણ થયું છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

new project 12 1614152731

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મોટેરા સ્ટેડિયમ(Motera stadium new name)ના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી. તેમણે કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, મોટેરા સ્ટેડિયમ તૈયાર થતાં દેશમાં ગુજરાતનું ગૌરવ વધ્યુ છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતમાં બન્યુ છે. 

મોટેરા સ્ટેડિયમના ઉદ્ધાટનની સાથે જ સ્ટેડીયમનું નામ બદલવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડીયમ રખવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડીયમ કાર્યક્રમમાં આ અંગે જાહેરાત કરવામાં આવી છે. આ રીતે પીએમ નરેન્દ્ર મોદીને પોતાના હોમ સ્ટેટમાં એક મોટી ભેટ મળી છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

Stock market: રોકાણકારોની ચિંતામાં વધારો- NSE પર રોકાઇ ટ્રેડિંગ, સોફ્ટવેરની ગરબડના કારણે નથી રહ્યાં રેટ અપડેટ