Gandhi jayanti: બાપુ ૧૫૨મી જન્મજયંતીએ સ્વચ્છતાના મંત્રને આત્મસાત કરી ગુજરાતને નિર્મળ- સંપૂર્ણ સ્વચ્છ રાખીએ એજ પૂજ્ય બાપુને સાચી શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રારંભ થયેલ અમૃત ૨.૦ યોજના અને સ્વચ્છ ભારત મિશન- 2 માં સ્વચ્છતા અને જળશક્તિના કામો થકી ગુજરાત અગ્રેસર રહેશે ૩૧ અમૃત શહેરોમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો … Read More
