રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, જાણો ક્યાં ક્યાં પડ્યો વરસાદ(Rain)?
અમદાવાદ, 03 જૂનઃRain: હવામાન વિભાગે પણ આગામી 15થી 20 જુનની વચ્ચે રાજ્યમાં ચોમાસા(Rain)ના આગમનની આગાહી કરી છે. ત્યારે પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના અલગ અલગ જિલ્લામાં આજથી વાતાવરણમાં પલટો જોવા મળી … Read More