કોરોના પોઝિટિવ દર્દીઓને સયાજી હોસ્પિટલે ડાયાલિસિસની સુવિધા સુવિધા શરૂ કરવામાં આવી

કોરોના કટોકટીમાં જેમને ડાયાલિસિસની જરૂર છે તેવા કોરોના પોઝિટિવ દર્દીઓને સયાજી હોસ્પિટલે આ જીવન રક્ષક સુવિધા પૂરી પાડી કોરોના વોર્ડમાં પોઝિટિવ દર્દીઓ માટે બે અલાયદા મશીનો સાથે હિમોડાયાલીસિસ ની જે … Read More

સરકારી ખર્ચે દોઢ લાખના મોંઘા ઇન્જેક્શન અને દવાઓ આપી તેમને સાજા કરવામાં આવ્યા: સયાજી હોસ્પિટલ

ડાયાબિટીસ અને બીપી તો હતાં જ અને તેમાં ભળ્યો કોરોના: પરેશભાઈ મોદી સયાજી હોસ્પિટલમાં અશક્તિની હાલતમાં દાખલ થયાં હતાં:12 દિવસની કાળજી ભરી સારવારને અંતે હરતા ફરતા ઘેર ગયા વડોદરા, ૨૩ … Read More

રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ કામની નોંધ લીધી એનાથી પ્રોત્સાહિત થઈ છું: ડો. પિનલ

કોરોનાની ફરજ દરમિયાન આ તબીબ બે વાર સંક્રમિત થયાં છે મુખ્યમંત્રીશ્રીના નિવાસ સ્થાને આયોજિત શક્તિ વંદના કાર્યક્રમમાં આમંત્રિત વડોદરાના ડો. પિનલે સમયાંતરે પોતાના માસૂમ બાળકથી અને પરિવાર થી દુર રહીને … Read More

કોરોનાના નિદાનમાં ચેસ્ટ એક્સરે ખૂબ અગત્યનું છે

કોરોનાના નિદાનમાં એક્સરે ચેસ્ટ ખૂબ અગત્યનું ટૂલ: અત્યાર સુધી સયાજીના કોરોના વોર્ડ અને ઓપીડીમાં રોગ નિદાન માટે આઠ હજારથી વધુ છાતીના એક્સરે લેવામાં આવ્યા છે અહી ચાર સાદા અને એક … Read More

સવારની કસરત સાથે ગરબાનો સમન્વય કરી કોવિડ દર્દીઓને નવરાત્રીની આનંદ અનુભૂતિ કરાવી

સયાજીનો કોવિડ વોર્ડ બન્યો ચાચર ચોક સવારની કસરત સાથે ગરબાનો સમન્વય કરી કોવિડ દર્દીઓને નવરાત્રીની આનંદ અનુભૂતિ કરાવી કવાયત સાથે ગરબાના સમન્વય થી માં ની ભક્તિની ઊર્જા અને ચેતનાનો સંચાર … Read More

નવરાત્રિને માતૃ શક્તિની વંદનાનું પર્વ ગણાવ્યું છે ત્યારે કાનનની કથા નારી શક્તિની સબળતાની પ્રતીતિ કરાવે છે

નારી શક્તિ વંદના નારાયણી નારી તું કદીના હારી: સયાજી ના સ્ટાફ નર્સ કાનન સોલંકી ટેસ્ટ ટ્યુબ આધીન સગર્ભાવસ્થા છતાં કોવિડ વોર્ડમાં નિર્ભયતા સાથે દર્દીઓની સેવા કરતાં રહ્યાં કોરોના સંક્રમિત થયાં … Read More

ગંભીર કોરોના માંથી લગભગ સાજા થઈ ગયેલા શંકરરાવ કહે છે સયાજી માં બધું જ સારૂ છે

સરકારને મન અમૂલ્ય છે:અદના આદમીનું જીવન: ગંભીર કોરોના માંથી લગભગ સાજા થઈ ગયેલા શંકરરાવ કહે છે સયાજીમાં બધું જ સારૂ છે લગભગ ચારથી પાંચ દિવસ દર મિનિટે ૧૦ લિટર ઓકસીજન … Read More

નર્સિંગ સહાયકોની સેવાઓ દર્દીઓ અને નર્સિંગ સ્ટાફ માટે ભારણ હળવું કરનારી બની રહી છે

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ૧૨૫ નર્સિંગ સહાયકોની સેવાઓ દર્દીઓ માટે સંજીવની જેવી અને નર્સિંગ સ્ટાફ માટે ભારણ હળવું કરનારી બની રહી છે નર્સિંગ સહાયક તરીકે જોડાયાં પછી હું પણ કોરોના વોરિયર … Read More

સયાજી હોસ્પિટલને કોવિડ વિભાગ માટે ૨૦ ઓકસીજન કોન્સનટ્રેટર મળ્યા

સયાજી હોસ્પિટલને કોવિડ વિભાગ માટે ૨૦ ઓકસીજન કોન્સનટ્રેટર મળ્યા: હવામાંથી પ્રાણવાયુ શોષક આ સાધન પોર્ટેબલ ઓકસીજન બોટલ જેવું કામ આપી શકે છે વડોદરા,૦૩ ઓક્ટોબર: રાજ્ય સરકાર દ્વારા વડોદરાની સયાજી અને … Read More

૭૫ વર્ષની ઉંમરના કોવિડ દર્દી રમેશચંદ્ર આર્ય સયાજી હોસ્પિટલની મ્યુઝિક થેરાપીનો પ્રયોગ એમને ગમી ગયો

વડોદરા, ૦૨ ઓક્ટોબર: વાઘોડિયાના ૭૫ વર્ષની ઉંમરના રમેશચંદ્ર આર્ય કોવિડ પીડિત છે અને હાલમાં વડોદરાની સયાજી હોસ્પિટલની સુવિધા ખાતે સારવાર લઈ રહ્યાં છે.તેઓ અત્રેની દવા સાથે દુઆ ભરેલી અને સ્નેહ … Read More