કોરોના(Corona)ની મહામારી વચ્ચે મૃતકોની સંખ્યા વધતા સ્મશાન ગૃહોમાં નવી મુશ્કેલી સાથે અછત- વાંચો સંપૂર્ણ માહિતી

અમદાવાદ,13 એપ્રિલ: કોરોના(Corona)ના સતત વધતા જતા ભરડા વચ્ચે હવે અમદાવાદ અને સૂરતના સ્મશાન ગૃહમાં નવી પળોજણ ઉભી થઇ છે. કોરોના મહામારી વચ્ચે મૃતકોની વધતી જતી સંખ્યાના કારણે હવે સ્મશાન ગૃહમાં … Read More

મારા લોહીથી કોઇને નવજીવન મળ્યું એની ખુશી છે: સિક્યુરીટી ગાર્ડ હુસૈન

માનવતાની મહેંક રક્તની તાત્કાલિક જરૂર પડતાં સિક્યુરીટી ગાર્ડે ઈમરજન્સીમાં રક્ત આપી માનવીય સંવેદનાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું કોરોના દર્દીની મદદે આવ્યા નવી સિવિલ કોવિડ હોસ્પિટલના સિક્યુરીટી ગાર્ડ હુસૈન યુસુફ સાલેહ … Read More

મુખ્યમંત્રી અમૃત્તમ યોજના સંકટ સમયની સાંકળ બની : દેવેન્દ્રભાઈ લાઈટવાલા

સુરતના દેવેન્દ્રભાઈ લાઈટવાલાનું ‘મા યોજના’ હેઠળ હૃદયનું સફળ ઓપરેશન મુખ્યમંત્રી અમૃત્તમ યોજના સંકટ સમયની સાંકળ બની : દેવેન્દ્રભાઈ લાઈટવાલા સુરત, ૦૩ નવેમ્બર: ચાની ચુસ્કી સાથે સવારની શરૂઆત થાય. સુરતના વરાછા … Read More

સિવિલ હોસ્પિટલ તંત્ર દર્દીઓની સારવારની સાથે તેમના કિંમતી સામાનને પણ સાચવે છે.

દર્દીઓની કિંમતી ચીજવસ્તુઓ સાચવવી એ અમારી નૈતિક ફરજ છેઃ સિવિલ હોસ્પિટલના ચીફ સિક્યુરિટી ઓફિસર હરેન ગાંધી સુરત, ૨૩ ઓક્ટોબર: કોરોના કાળે લોકોને ઘણુ શીખવી દીધુ છે કે, પૈસા કરતાંયે જીવન … Read More

નિકુમ પરિવારના ત્રણ સભ્યો સતત કોરોના દર્દીઓની સેવામાં સમર્પિત

નિકુમ પરિવારના ત્રણ સભ્યો સતત કોરોના દર્દીઓની સેવામાં સમર્પિત સ્મીમેરના ડે.નર્સિંગ સુપ્રિ. મનોજભાઈ અને બહેન દર્દીઓની સેવા કરતાં કોરોનાગ્રસ્ત થયાં, સ્વસ્થ થઈને ફરજ પર પુન: જોડાઈ ગયા અહેવાલ: પરેશ ટાપણીયા, … Read More

જન્મદિવસે જ નર્સિંગ બહેનોને વીમા કવચ સ્વરૂપે ‘બર્થ ડે રિર્ટન ગિફ્ટ

જન્મ દિવસની અનોખી ઉજવણી જન્મદિવસે જ નર્સિંગ બહેનોને વીમા કવચ સ્વરૂપે ‘બર્થ ડે રિર્ટન ગિફ્ટ’ આપતા: ઈકબાલ કડીવાલા કોરોના વોરિયર્સ તરીકે કાર્ય કરતી ગુજરાતની ૫૦૦૦ આઉટ સોર્સિંગ નર્સિંગ બહેનોને રૂ. … Read More

શું કોવિડ દર્દીઓ માટે ટોસિલીઝુમાબ ઈન્જેકશન જીવનરક્ષક છે?

ટોસિલિઝુમાબ અંગે પ્રવર્તતા મતમતાંતર અંગે આવો જાણીએ તજજ્ઞો શું કહે છે ? જો સાયટોકીન સ્ટોર્મની પુષ્ટિ વગર અથવા તો જરૂરિયાત વગર આપવામાં આવે તો ફાયદા કરતા નુકસાન વધારે કરે છે: … Read More

આફતને અવસરમાં ફેરવતા સ્મીમેર હોસ્પિટલના કોરોના વોરિયર્સે પંજાની છાપ છોડીને સેવાની મિશાલ રચી

સ્લાઈડ કરીને જુઓ “કેરીંગ હેન્ડ્સ” અભિયાનની ચિત્રકથા “કેરીંગ હેન્ડ્સ” અભિયાન અંતર્ગત સ્મીમેર હોસ્પિટલની ૨૫૦૦ કોરોના યોધ્ધાઓએ ૮૦૦ ફૂટ લાંબા કપડા પર આપ્યું એકતાનું પ્રતીક આફતને અવસરમાં ફેરવતા સ્મીમેર હોસ્પિટલના કોરોના … Read More

હેડ નર્સ સ્વ.રશ્મિતાબેન પટેલના પરિજનોને સરકાર દ્વારા રૂા.૫૦ લાખની સહાય

કોરોના દર્દીઓની સેવા કરતા મૃત્યૃ પામેલાં હેડ નર્સ સ્વ.રશ્મિતાબેન પટેલના પરિજનોને સરકાર દ્વારા રૂા.૫૦ લાખની સહાય સાંસદ સી.આર.પાટીલના હસ્તે ચેક અર્પણ કરાયો સુરત, ૨૪ સપ્ટેમ્બર: રાજયભરમાં કોરોના મહામારી સામે ડોકટરો, … Read More

કોરોના સંક્રમિત થયેલા ૧૩૫ તબીબો, ૯૨ નર્સો સ્વસ્થ થઇ દર્દીઓની સેવામાં

સિવિલ હોસ્પિટલના અડીખમ યૌધ્ધાઓ કોરોના સંક્રમિત થયેલા ૧૩૫ તબીબો, ૯૨ નર્સો સ્વસ્થ થઇ દર્દીઓની સેવામાં કોરોના જંગમાં ૮૩૭ તબીબો અને ૬૦૯ નર્સોનું ગ્રાઉન્ડ લેવલ મહત્વનું યોગદાન સુરત, ૨૩ સપ્ટેમ્બર: ભગવાન … Read More