આ હોસ્પિટલ નથી ભગવાનનું મંદિર છે …ડોકટર નથી હાજર ભગવાન છે

અન્ય હોસ્પિટલમાં કૉવીડની સારવારથી કોઈ ફરક ન જણાતા સુરેશભાઈને સ્વજનોએ ગોત્રી હોસ્પિટલમાં દાખલ કર્યા…હવે તેમને પહેલાં કરતાં ઘણું સારું લાગે છે વડોદરા,૨૮ સપ્ટેમ્બર: કોરોના પીડિત સુરેશભાઈ શાહ હાલમાં ગોત્રી હોસ્પિટલમાં … Read More

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાગ્રસ્ત થયેલા ડો.શીતલ મિસ્ત્રીના ખબર અંતર પૂછ્યા

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના મેનેજમેન્ટ માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા છ મહિનાથી સતત કાર્યરત રહેલા અને કોરોનાગ્રસ્ત થયેલા ડો.શીતલ મિસ્ત્રીના ખબર અંતર પૂછ્યા જલ્દી સાજા થવાની શુભકામનાઓ આપવાની સાથે ફરીથી … Read More

DJMIT ઇજનેરી કૉલેજ મોગર ખાતે IAS/IPS/ GPSC ટ્રેનિંગ સેન્ટરનો પ્રારંભ

DJMIT ઇજનેરી કૉલેજ મોગર ખાતે IAS/IPS/ GPSC ટ્રેનિંગ સેન્ટરનો પ્રારંભ આણંદ – ખેડા અને વડોદરા જિલ્લાના પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો તા.૨ ઓક્ટોબરથી ઓન લાઇન અરજી કરી શકશે ચરોતરના યુવાનોનું આઈ. એ.એસ.બનવાનું … Read More

શાકભાજી પકવીને વેચનારા ખેડૂતોને વિનામૂલ્યે છત્રી અને ખેત કામદારોને સ્માર્ટ હેન્ડ ટુલ્સ વિતરણ

નર્મદા વિકાસ રાજ્ય મંત્રીશ્રી યોગેશભાઈ પટેલે શાકભાજી પકવીને વેચનારા ખેડૂતોને વિનામૂલ્યે છત્રી વિતરણ અને ખેડૂતો અને ખેત કામદારોને સ્માર્ટ હેન્ડ ટુલ્સ અને પાક સંરક્ષણ માટે વાડ બનાવવાની સહાય યોજનાઓનો જિલ્લામાં … Read More

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રાજ્યમાં ૧.૭૬ લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે: રાજ્ય મંત્રી શ્રી

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વડોદરા શહેરના ગોરવામાં નિર્માણ થયેલા ૯૭૬ આવાસોનો ગાંધીનગરથી ઇ-કોમ્પ્યુટરાઇઝડ ડ્રો યોજાયો ગોરવામાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રૂા.૧૦૦ કરોડ ઉપરાંતના ખર્ચે ઇ.ડબલ્યુ.એસ-૨ પ્રકારના ૧૫૬૦ આવાસોનું નિર્માણ થઇ … Read More

જીવવાના સપના-અરમાન પાર પાડવામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઉદ્દીપક બનશે: લાભાર્થી

મહિલાઓના આત્મનિર્ભરતાના સ્વમાનભેર જીવવાના સપના-અરમાન પાર પાડવામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઉદ્દીપક બનશે: મહિલા લાભાર્થી ઉવાચ વડોદરા જિલ્લામાં યોજનાના પ્રારંભે ૧૫ મહિલાઓને રૂ.૧૫ લાખના ધિરાણ મંજૂરી પત્રો એનાયત સંકલન: માહિતી … Read More

રાજ્ય સરકારે ૪૦ નવા અદ્યતન વેન્ટિલેટર આપ્યા: ડો. વિનોદ રાવ

વડોદરાની સયાજી હોસ્પિટલને રાજ્ય સરકારે ૪૦ નવા અદ્યતન વેન્ટિલેટર આપ્યા: ખાસ ફરજ પરના અધિકારીએ આપી જાણકારી વડોદરા,૨૨ સપ્ટેમ્બર: વડોદરા સયાજી હોસ્પિટલ ખાતેની કોવિડ સારવાર સુવિધાને નવું બળ મળ્યું છે.આ અંગે … Read More

કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછતાય, વણ તૂટેલા તાંતણે,ઉપર ચડવા જાય…

કુદરતની કરામત: સિગ્નેચર સ્પાઇડર કોઈએ સહી કરી હોય એવી જાળ ગૂંથે છે ભક્ષક જીવોને ભૂલાવામાં નાંખવા ઝીગઝાગ પેટર્ન ની જાળ રચે છે વડોદરા,૨૨ સપ્ટેમ્બર: બચપણમાં એક કવિતા ભણવામાં આવતી.કરતા જાળ … Read More

મંગળવારથી ઘેર ઘેર ફરીને આરોગ્ય સર્વેક્ષણનો આઠમો દોર ચાલુ થશે

મંગળવારથી વડોદરા શહેરમાં નવા અભિગમ સાથે ઘેર ઘેર ફરીને આરોગ્ય સર્વેક્ષણનો આઠમો દોર ચાલુ થશે: પોઝિટિવિટી વધુ છે એવી ૪૦ ટકા શહેરી વસ્તીને સઘન રીતે આવરી લેવાશે ઘેર રહીને સારવાર … Read More

વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોને ટેકણ લાકડી અને વોકરનું વિતરણ કરાયું

વડોદરા જિલ્લાના પાંચ વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોને ટેકણ લાકડી અને વોકરનું વિતરણ કરાયું એન.આર.આઇ દાતા બન્યા વૃદ્ધોની ટેકન લાકડી ૨૧ સપ્ટેમ્બર:આણંદ જિલ્લાના ગોકુલ ધામ નાર દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે … Read More