ગોત્રી હોસ્પિટલનું ક્વિક રિસ્પોન્સ ટ્રીટમેન્ટ(covid treatment) સેન્ટર કોવિડ ની તાત્કાલિક સારવાર અને સેવાનું ઉત્તમ કેન્દ્ર બનશે: ડો.વિનોદ રાવ

વડોદરા, 01 મેઃ રાજ્યના દરેક શહેરોમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. તેવામાં ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું કે ગોત્રી હોસ્પિટલની કોવિડ સારવાર(covid treatment) સુવિધાઓના … Read More

સકારાત્મકતાઃ તબીબોની સેવા જોઇ દર્દીઓ(covid patient)એ કહ્યું- કોરોનાનો ડરથી નહી હિંમતથી સામનો કરીશું અને જલ્દી સ્વસ્થ થઈશું..!

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દી(covid patient)ઓ કહે છે કે અહી સારવાર સાથે હળવી કસરતો પણ કરાવવામાં આવે છે. તબીબો વોર્ડમાં જઈ દર્દી(covid patient)ઓને પોતાના સ્વજનો સાથે વીડિયો કોલથી વાત … Read More

ગુજરાત(corona virus)ના આ શહેરમાં વેક્સીન લેનારા 236 લોકો પોઝિટિવ, તો વડોદરામાં 2 નવજાત પોઝિટિવ- વાંચો સંપૂર્ણ અહેવાલ

સુરત, 02 એપ્રિલઃ ગુજરાતમાં દર કલાકે 100 લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. ગુજરાતમાં કોરોના વાયરસ(corona virus)ના નવા 2410 કેસ નોંધાયા છે. ત્યાં બીજી તરફ, મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારના આજથી … Read More

રાજ્ય સરકારે કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો અમલ સમય લંબાવ્યો, 15 એપ્રિલ સુધી રાત્રિ કરફ્યુ(night curfew) યથાવત

ગાંધીનગર, 30 માર્ચઃ ગુજરાતમાં કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ અંગેની ભારત સરકારની ગાઇડ લાઇન્સનો અમલ આગામી તા.૩૦ એપ્રિલ-ર૦ર૧ સુધી લંબાવવામાં આવ્યો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આ અંગેની વિગતો … Read More

કોર્ટે પાણીપુરીવાળા(Panipurivala)ને 10 લાખ રુપિયાનો દંડ અને એક વર્ષની સજા સંભળાવી, જાણો શું છે કારણ?

વડોદરા, 23 માર્ચઃ વડોદરાના ખ્યાતનામ પાણીપુરી(Panipurivala)ને માતબર રકમનો દંડ અને 1 વર્ષની સજા પણ થઇ હતી. વડોદરાની કોર્ટે રાજસ્થાન પાણીપુરીના માલિક દિનેશ શર્માને સજા ફટકારી હતી. રૂપિયા લીધા બાદ પરત … Read More

અમદાવાદ અને સુરત બાદ હવે રાજકોટ-વડોદરામાં પણ કર્ફ્યૂ(curfew time)ના સમયમાં થયો ફેરફાર, શનિવાર અને રવિવારે તમામ ફરવા લાયક સ્થળો બંધ

ગાંધીનગર, 19 માર્ચઃ કોરોનાના કેસમાં વધારો થતા સરકાર દ્વારા કડક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. અમદાવાદ અને સુરતમાં કરફ્યૂના સમય(curfew time)માં વધારો કરવામાં આવ્યો હતો. બંને શહેરોમાં રાત્રે 9 થી … Read More

અંધશ્રદ્ધાઃ દંપતી(Wedding couple)ને ચોખામાંથી ચિઠ્ઠી શોધવાની રમત રમાડવામાં આવી, ત્યાર બાદ સાસુ અને નણંદે કર્યુંક એવું…વાંચો સંપૂર્ણ અહેવાલ

Wedding couple: સગા સંબંધીઓની હાજરીમાં જ સાસુ અને નણંદે મોટે મોટેથી પોક મૂકીને છાતી પીટીને રડવા માંડ્યું વડોદરા, 12 ફેબ્રુઆરીઃ આપણે વાતો કરીએ છીએ કે છોકરીને આગળ વધારીએ બીજી તરફ … Read More

તૈયારીઃ સયાજી હોસ્પિટલ ખાતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કરાવશે રસીકરણનો પ્રારંભ: અન્ય કેન્દ્રો ખાતે સાંસદ – ધારાસભ્યો ઉપસ્થિત રહેશે

વડોદરા શહેર જિલ્લાના ૧૦ કોવીડ રસીકરણ કેન્દ્રો ખાતે આજે પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓને અપાશે કોવીડ રસી વડોદરા, 15 જાન્યુઆરીઃ આવતીકાલ તા.૧૬ જાન્યુઆરી ના રોજ કોરોના મહામારીમાં રાત દિવસ અવિરતપણે પોતાની … Read More

બેટી બચાઓ બેટી પઢાઓ સપ્તાહની ઉજવણી: જિલ્લા કલેકટરે નવજાત દીકરીના માતાપિતાને વ્હાલી દીકરી યોજનામાં સમાવેશનો મંજુરી પત્ર અર્પણ કર્યો

વડોદરા,14 જાન્યુઆરીઃ હાલમાં બેટી બચાઓ,બેટી પઢાઓ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે.તેના ભાગ રૂપે દીકરીના જન્મને વધાવવા અને આવકારવાનો પ્રેરક સંદેશ આપવા જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે નવજાત દીકરીના માતા પિતાને … Read More

વડોદરાઃ સિંઘાનીયા હોસ્પિટલ ખાતે ચુસ્ત કોવીડ તકેદારી હેઠળ એકસાથે ચાર બાળકોની મૂકબધિરતાનું નિવારણ કરવા કોકલિયર ઇમ્પ્લાંટ સર્જરી કરવામાં આવી

વડોદરા, 14 જાન્યુઆરીઃ બાળ જન્મ એ પરિવાર માટે વધામણી નો પ્રસંગ છે.પરંતુ સમય જતાં જ્યારે એવી ખબર પડે કે બાળક બહેરૂમુંગુ છે ત્યારે માતાપિતા અને પરિવારની ખુશીમાં ઓટ આવે છે … Read More