vikram labadia

Dwarika no Nath: જન્માષ્મીનાં પાવન પર્વે જાણીતા સંગીત વિશારદ”વિક્રમ લાબડીયા”નાં સુમધુર કંઠે ગવાયેલુ ગીત- એક વાર જરુર સાંભળો

Dwarika no Nath: જન્માષ્ટમીનાં પાવન પ્રસંગે આવી ગયું છે,ગુજરાતનાં ખ્યાતનામ લોકગાયક તેમજ સંગીત વિશારદ”વિક્રમ લાબડીયા”નાં સુમધુર કંઠે,તદ્દન નવા અંદાજમાં ગવાયેલું જાણીતું પદ… “દ્વારીકાનો નાથ”

અમદાવાદ , ૩૦ ઓગસ્ટ: Dwarika no Nath: આ વીડિયોમાં મ્યુઝિક યશ લિમ્બચીયાએ આપ્યું છે. જેને રેકોર્ડ જેઝ સ્ટુડ્યો ખાતે કરવામાં આવ્યું છે. ગીતના શબ્દો લોકો દ્વારા મળેલ પરંપરામાંથી મેળવ્યા છે. આ ગીતને Jazz Devine નામની યુટ્યૂબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ મ્યુઝિક વીડિયો ના સહયોગી વૈકુંઠભાઇ રાઠોડ છે.

આ પણ વાંચો…Covaxin produced in Ankleshwar: ગુજરાતના અંકલેશ્વરમાં ઉત્પાદિત કોવેક્સિનના પ્રથમ ધંધાર્થી બૅચને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જારી કર્યો

Whatsapp Join Banner Guj