DV Patel part 19

Marilyn Monroe: ૫૦ વર્ષ પછી પણ લોકો એને ભૂલતા નથી તેવી મેરિલિન મનરો

Marilyn Monroe: કેટલીક વ્યક્તિઓ કોઈ રહસ્યમય કારણસર કાયમ માટે દંતકથાઓ બની જાય છે. મૃત્યુ પછી પણ વર્ષો સુધી લોકો યાદ કરે તે અમરત્વ છે. હૉલીવૂડમાં અનેક અભિનેત્રીઓ આવી પરંતુ મેરિલિન મનરોની કક્ષાનું સૌદર્ય અને એના જેટલું જટિલ વ્યક્તિત્વ ભાગ્યે જ કોઈનું હશે.

લાગે છે કે વિશ્વને મેરિલિન મનરોની બરાબરીની અભિનેત્રી હજી સુધી પ્રાપ્ત થઈ નથી. થોડાક જ વખત પહેલાં અમેરિકામાં ન્યુયોર્ક ખાતે ફરી એક વાર મેરિલિન મનરો ચમકી ઊઠી.

આમ તો એના મૃત્યુને ૫૦ વર્ષ થઈ ગયા છે. પરંતુ લોકોને એનું એટલું બધુ ઘેલુ છે કે મેરિલિનનાં કેટલાંક વસ્ત્રોનું લિલામ યોજાયું ત્યારે અને ખરીદવા માટે પડાપડી થઈ. આ હરાજીમાં મેરિલિન મનરોનો સૂટ, તેનાં બીજાં વસ્ત્રો, પુસ્તકો, પત્રો અને ડેકોરેટિવ આર્ટ્સ હતા અને આ એ વસ્ત્રો હતાં જે પહેરીને તે એ વખતના બેઝબોલ સ્ટાર જો ડીમેગીઓને પરણવા જવાની હતી. ટૂંકમાં એડિંગ ડ્રેસ હતો. મેરિલિન જો ડીમેગીઓને પરણવાની એટલી બધી ઉતાવળમાં હતી કે,એણે હોલીવૂડના વસ્ત્રપરિધાન નિષ્ણાતને સોક્સના ફિફ્થ એવન્યુ પર ડ્રેસ ખરીદવા ઘેડાવ્યા હતા. ડેસરે મેરિલિન માટે સુંદર બદામી સૂટ ખરીથી હતો. તેને સફેદ ઝીક કોલર હતા અને ઇસ્ટોનના બેન લગાવેલાં હતાં.

Marilyn Monroe: 5 Things You Didn't Know | Vogue

મેરિલને જેટલી ઝડપથી મેગી સાથે લગ્ન કર્યાં હતાં એટલી જ ઉતાવળથી છૂટાછેડા પણ લઈ લીધા હતા. છૂટાં થયાં ત્યારે બંનેએ એકબીજા માટે કહેવા જેવું કાઈ રહ્યું હતું.

મેરિલિનના આ ઐતિહાનિક આઇકોનિક સૂટ આજે પણ મનરોની સુંદરતા અને કાનજગત પરની ઇન્ફલુએનનું એક પ્રતીક ગણાય છે.

મેરિલિનના બીજા એક સૂટનું લિલામ કરવામાં આવ્યુ હતું જે રાઇનસ્ટોન સૂટતા -૫૫ની સાલમા મેરિલિને મેડીસન સ્કેવર ગાર્ડન ખાતે એક ચેરિટી કાર્યક્રમ દરમિયાન એ તો બેરિલિન હોલીવૂડના ટ્વેન્ટિએથ સેન્ચુરી ફોક્સ માટેની ફિલ્મમાં કામ કરતી હતી અને આ કંપની સાથે તે કાનૂની દાવામાં સપડાઈ હતી ત્યારે છ મહિના સુધી તે લોકનજરથી ઓઝલ રહી હતી અને આ ચેરિટી ફંક્શન છ મહિના પછીનું પહેલું જાહેર ફંક્શન હતું. આ કાર્યક્રમ અગત્યનો એટલા માટે હતો કે તેમાં એ વખતના પ્રસિડેન્ટ જહોન એફ. કેનેડી પણ હાજર રહેવાના હતા. એ વખતે એ કાર્યક્રમની પૂતિ વખતે રાઇનસ્ટોન ઇવરીંગ, સક્રેટ્સ અને કોલર પહેરીને એક હાથી પર બેસાડીને મેરિલિનને આ કાર્યક્રમમાં લાવવામાં આવી હતી. એ વખતે એણે પહેરેલાં ઝવેરાતનું તાજેતરમાં લિલામ થયું

આવો જ એક બીજો ઐતિહાસિક પ્રસંગ પણ આ લિલામ સાથે જોડવામાં આવ્યો છે. નલિન મનરી એ વખતના વિશ્વના સૌથી શક્તિશાળી રાજકારણી અને અમેરિકાના પ્રેસિડેન્ટ જોન એફ. કેનેડીના ભરપૂર પ્રેમમાં હતી. ૧૯૬૨માં કેનેડીના જન્મદિન નિમિત્તે એક સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. એ કાર્યક્રમમાં મેરિલિન મનરો પણ હાજર ચોવાની હતી. એ વખતે એને જે વસ્ત્રો પહેર્યાં હતાં તે “પી બર્થ ડે, મિ પ્રેસિડેન્ટ’ડ્રેસ તરીકે ઓળખાય છે. પ્રેસિડન્ટર્ન જન્મદિવસની શુભેચ્છા પાઠવવા જેવા માટે મેરિલિને ફ્રેન્ચ ડિઝાઇનર જીન લૂઇસ પાસે એ ડ્રેસ તૈયાર કરાવ્યો હતો. પૂરી લંબાઈનો આ લેસ ! ડ્રેસ સિલ્ક સફલ તરીકે ઓળખાતા ફેબ્રિકમાંથી બનાવવામાં આવ્યા હતો. આ આખોય પ્રેસાથે સીવેલી હતી. સાંજની આ પાર્ટી માટેનો પ્રેમ એટલો તો વહેતું સીવવામાં આવ્યો હતો કે, મેરિલિને આખીને, ખૂબ કે સુંદર મુજના ડ્રેસમાં સૌથી લેવામાં આવી હતી. એના ટાઈટ ફિટિંગના કારણે મિલિનની કમનીય કાયા સૌંદર્ય માગવું વધી ગયું હતું. વિલન મનરો અને પ્રેસિડેન્ટ હેનતે મેડીક છેક ૧૯૫ થી પ્રણય સંબંધ બંધાયો હતો. એ વખતે કેનેડી માત્ર સેનેટર તા. આ સંબંધ તેઓ પ્રેસિડેકર થયા ત્યાં સુધી એટલે કે ૧૯૬૨ સુધી ગાળ્યો હતો. મિલન બારો પ્રેસિડેન્ટ નિરીની ડાયરેક્ટ લાઇન પર વાત કરતી હતી. બાઇટ હાઉસમાં બધાને મ સંબંધોની ખબર પડી ગઈ હતી. કેનેડીના પત્ની જેક્વેલીન કેનેડીએ કેનેડીના પિતાને પત્ર ફરિયાદ કરી હતી. કેનેડી પોતાની પ્રતિષ્ઠા જાળવવા હવે મેરિલિનને રાખતા હતા. પ્રેરિલિન કેનેડી વિના સી શકતી નહોતી. કેનેડી મેકિનથી એક અંતર રાખવા કોઝિ કરી રહ્યા હતાં. મેરિલિન ઉપરાઉપરી ફોન કરતી હતી પરંતુ કેનેડી તેનો એક પણ કોન સ્વીકારતા નહોતા. પેરિલિન દારૂના અને ઊપવાની ગોળીઓના નશામાં હવે હી રી હતી કે, “મારી સાથે વાત કરો નહીતર. આપણા સંબંધોની બ્રા પ્રેસ સમક્ષ કરીદઈશ.”

આવી ડિગ્ન મેરિલિનને શાંત પાડવા પ્રેસિડેન્ટ જાન એફ. કેનેડીએ તેમના ભાઈ લાંબી કેનેડીને લોસ એન્જલસમાં રીતી મેરિલિન પાસે મોકલ્યા હતા, પરંતુ મેરિલિનને મનાવવાગયેલા બોબી ખુદ મેરિલિનના પ્રેમમાં પડી ગયાહતા. ભગ્ન મેરિડિને એક રાત્રે ઊંધવાની ગોળીઓનો વરડોઝ લઇ મૃત્યુ પસંદ કર્યું

Lesser-known Facts about Marilyn Monroe on Her 95th Birth Anniv. - Sada El  balad

આવી એક મશહૂર અભિનેત્રી સેક્સ બોક્સ તરીકે હોલીવૂડમાં પ્રસિદ્ધ બની તે પહેલાં એનુ નામ મેરિલિન મનરો નહોતું. તેનું અસલ નામ નોમન બેકર હતું. તા. 1લી જૂન, ૧૯૨૧માં તે લોસ એન્જલસમાં એક સામાન્ય પરિવારમાં જન્મી હતી. તેની મા, એના મોસાળ પક્ષનાં માતા-પિતા અને કાકા એ બધાં જ પાછલી ઉંમરમાં માનસિક રોગ માટેની શોસ્પિટલમાં ગયો હતો. એના અસલી પિતાની ઓળખ પણ મુશ્કેલ છે. મેરિલિન ઉર્ફે નોર્મોનું બચપણ અનાથ બાળકોની સાથે અને અયોગ્ય માતા-પિતાઓ સાથે ગુજર્યું હતું ૧૬ વર્ષની ઉમરે એને એક એવી વ્યક્તિ સાથે પરણાવી દેવામાં આવી હતી જેને તે ચાહતી નોતી. આ લગ્નજીવન માંડ માંડ એક વર્ષ ટક્યું હતું. લગ્ન તૂટતા જ એકો એક પેઇન્ટ ફેક્ટરીમાં કામકરવાનું શરૂ કરી દીધું હતું

બે દરમિયાન એક તસવીરકારની નજર એના પર પડી હતી.
૧૯૪૭માં એ તસવીરકારે લીધેલી નોમની તસવીર કેટલાક મેગેઝિનમાં છપાઈ હતા. એતસવીર જેઈને કેટલીક કંપનીઓએ તેને એક મીડલગર્લ તરીકે પસંદ કરી હતી મોસમના એની તસવીરો જોઈને એક કંપનીએ તેને ફિલ્મ માટે સાઈન કરી લીધી, પરંતુ કેરીબ હતી. તેના આ ખરાબ સમયમાં એક કેલેન્ડર માટે નગ્ન તસવીર માટે પોઝ આપ્યો હતો. ૧૯૫૮માં એની પહેલી ફિલ્મ The Asphalt Jungle”નામની ફિલ્મ રજૂ તો એને કેક મળ્યો હતો. અત્યાર સુધી કોઈને ખબર નહતી કે એણે આ ફિલ્મ બનના અગાઉ એક કેલેન્ડર માટે નગ્ન પોઝ આપ્યો હતો. હિટન રજૂ થયા બાદ કેલેન્ડર પરની નગ્ન તસવીરની વાત બહાર આવતાં મેરિલિને કબૂલ કર્યું હતું કે, મારે પૈસાની જરૂર હતી એટલા માટે મેં નગ્ન પોઝ આપ્યો હતો. “ મેરિલિનની આ કેફિયત સાંભળીને નિરણ લેનાર મહિલા પત્રકારે પૂછ્યું હતું કે “Yourlean yo} lin’t have ayything ક્ષ77 અને ચેરિલિને જવાબ આપ્પી હતી Dyer, “had the ratios on “

સવાલ અને જવાબનો પંચ “On” શબ્દ પર છે. એટલે કે રેડિયો “O હતો, મારી કાઈજ“ નહોતું મેરિલિન આવી ચબરાક પણ હતી. સાવ ભોળા પાતી. એક અસાા એવી

આ સ્ત્રીનું જીવન અનાથ બાળકોથી માંડીને અમેરિકાના પ્રેસિડેન્ટ સુધી વેરવિખેર હતું.

મેરિલિનના વ્યક્તિત્વની ખૂબી એ હતી કે, એ જેટલી સુંદર હતી એટલો જ સુંદર એની અવાજ હતો. એની પાસે પુખ્ત વયે પણ નાની છોકરીનો સ્વર હતો. વાઈટ-આઇડ મનીનું ફિચર્સ સૂચાલુ અને મહેરી બેબી 6ઇસહતો. Gentlemetipoefers Blondes” અને “How to marry & Milionaire” શિો એના સુંદર અભિનયના દાંતો છે. The Sevenyetch એના સુંદરદેખાવને પ્રગટ કરનારી ફિલ્મ હતી.

એના જવનની કારકિર્દી અત્યંત ટકી હતી. એ વારેવારે પ્રેમમાં પડી જતી. અત્યંત સંવેદનશીલ સ્વભાવના કારણે તે દુખી થઈ જતી ત્યારે ઊંધવાની ગોળીઓ લઈને દિવસો સુધી વ્યા કરતી. કેટલાયે દિવસી સુધી તે સેટ પર આવતી નથી. કેટલીય વાર તેમાં ગર્ભપાત કરાવ્યા પણ હતા. ફિલ્મમ્પ્યુટિંગ માટેના યુનિટને મેરિલિન માટે દિવસી સુધી રા જેવી પતી

એની બધી જ દુનિયાનો, સુખોનો અને યાતનાઓનો અંત તા. 1) ઓગસ્ટ પાયરના રોજ આવી ગયો. લોસ એન્જલસના એક મેક્સિકન સ્ટાઇલ બંગલામાં એર ઊંઘની ગોળીઓ ખાઈ લીધી.


એ મૃત્યુ પામી અને કમનસીબી તો જુઓ ! એના મૃતદેહને લેવા કોઈ જ ના આવ્યું. એ આપઘાત હતો કે ખૂન એ પણ આજ દિન સુધી નક્કી થઈ શક્યું નથી. જે એને જીવે છે એ લોકો કહે છે કે, ‘‘મેરિલિન એક સ્વવિનાશ વૃત્તિ અને પ્રકૃતિ ધરાવતી અસાધારણ સ્ત્રી હતી, એનું આવું અકુદરતી અને વહેલું મૃત્યુ નિશ્ચિત જ હતું. મેરિલિન મનરો કોમ્પ્લેક્સ કેરેક્ટર ધરાવતી હતી. નોર્મા જીન તરીકે તે જીવતી હતી ત્યારે તે એક રિયાલિટી હતી, પરંતુ મેરેલિન મનરો બન્યા પછીનું તેનું જીવન અતરિયાલિસ્ટીક હતું.

“”The Seven year itch” ફિલ્મનું નિર્દેશન કરનાર ડાયરેક્ટર બીલી વીલ્ડર કહે છે. “બીજી મનરો પેદા કરવી સરળ છે. સ્વીટ ચહેરો ધરાવતી બીજી હારો છોકરીઓ વિશ્વમાં છે. તેઓએ આવવું જોઈએ. પરંતુ કોઈ આવતી નથી… કદાચ બીજી મનરો પેદા જ નહીં થાય.

આ પણ વાંચોઃ Pak is spreading propaganda against India on Prophet controversy: હરકતોથી બાઝ નથી આવી રહ્યુ પાકિસ્તાન, પયગંબર વિવાદ પર ભારત વિરુદ્ધ દુષ્પ્રચારના પ્રયાસો

આ પણ વાંચોઃ Alerts on terror attacks on state temples: અંબાજી શક્તિપીઠ મંદિરમા ધમકીના પગલે ગુજરાત રાજ્યની સરહદો ઉપર સતત એલર્ટ- વાંચો વિગત

Gujarati banner 01