ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ આઈન્સ્ટાઈન(albert einsteins)નાં ઈક્વેશન સાબિત કરતા લેટરની હરાજી 8.75 કરોડ રૂપિયામાં થઈ, જુઓ શું લખ્યુ હતુ લેટરમાં

જાણવા જેવું, 25 મેઃ ભૌતિકશાસ્ત્રમાં અનેક શોધ કરીને દુનિયાને આલ્બર્ટ આઇન્સ્ટાઇને(albert einsteins) અમૂલ્ય સૂત્રો આપ્યા. હાલ તેમણે પોતાના હાથે લખેલા લેટરની હરાજી 8.75 કરોડ રૂપિયામાં થઈ છે. આ લેટરમાં તેમણે … Read More

વડોદરાના યુવા ટેકનોક્રેટ દ્વારા શરુ કરાયું પ્રોજેક્ટ ટાસ્ક મેનેજમેન્ટ માટે નું સ્વદેશી સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ ‘digitask’

વડોદરા, 25 મેઃdigitask: વડોદરાના યુવા ટેકનોક્રેટ મુદિત કોઠારી દ્વારા ડિજીટલ ભારતના સ્વપ્નને ખરા અર્થ માં સાકાર કરીને આત્મનિર્ભર ભારત અભિયાન માં પોતાનું યોગદાન આપવા માટે સ્વદેશી પ્રોજેક્ટ ટાસ્ક(digitask) મેનેજમેન્ટ માટેનું … Read More

બ્રેકિગ ન્યૂઝઃ રાજ્યના ધો.12 ના 6.83 લાખ વિદ્યાર્થીઓ સરકારે લીધો માટે મહત્વપૂર્ણ નિર્ણયઃ આ તારીખથી લેવાશે ધો.12ની વાર્ષિક પરીક્ષા(12th Board Exam)

કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન્સ S.O.P ના ચુસ્તપાલન સાથે પરીક્ષાઓ યોજાશે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોરણ-૧ર બોર્ડ પરીક્ષા(12th Board Exam)ના પ્રવર્તમાન કોરોના સંક્રમણના વિશિષ્ટ સંજોગોમાં આયોજન અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ … Read More

Fact check: જો તમને કોઇ મ્યુકરમાઇક્રોસિસના ઉપચાર માટે આવા નુસ્ખા બતાવે તો ચેતી જજો, એક વાર જરુર વાંચો ઘરેલુ નુસ્ખાની હકીકત

મહત્વની વાત, 25 મેઃFact check: કોરોનાના કહેર બાદ મ્યુકરમાઇક્રોસિસના કેસમાં વધારો થઇ રહ્યો છે. એક તરફ બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસના કેસ વધી રહ્યા છે તો સાથે સાથે લોકો નુસ્ખા … Read More

સાનિયા(Sania Mirza) જવાની છે બ્રિટન પણ દીકરાને આ કારણથી નથી મળી રહ્યા વિઝા- વાંચો શું છે મામલો?

સ્પોર્ટ્સ ડેસ્ક, 25 મેઃ ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા(Sania Mirza)ના બે વર્ષના દીકરા ઇજહાન મિર્ઝાને  બ્રિટનના વિઝા મળવામાં અડચણ આવી રહી છે. પોતાના પુત્રને અને તેની સંભાળ રાખનારી કૅરટૅકરને બ્રિટનના … Read More

Teachers recruitment 2021: ગુજરાતમાં સરકારી શિક્ષકો માટે નોકરીની ભરતી, જાણો એપ્લિકેશન કરવા માટેની છેલ્લી તારીખ

કામની વાત, 25 મેઃ Teachers recruitment 2021: સમગ્ર શિક્ષા અભિયાન (એસએસએ) ગુજરાતે પોતાની અધિકારિક વેબસાઈટ પર સ્કૂલ શિક્ષકોના પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. તેમજ ઈચ્છુક ઉમેદવારો એસએસએ ગુજરાત … Read More

માલી(Mali)માં સૈન્ય અધિકારીઓએ વચગાળાની સરકારના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રક્ષામંત્રીને બંધક બનાવ્યા, સરકાર બદલાવાના એંધાણ

નવી દિલ્હી, 25 મેઃ માલી(Mali)માં સૈન્ય અધિકારીઓએ સોમવારે વચગાળાની સરકારના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રક્ષામંત્રીને બંધક બનાવી લીધા છે. આ રીતે દેશમાં ફરી એક વાર ઉથલ પાથલ સર્જાઈ છે. અહીં ઉલ્લેખનીય … Read More

ગુજરાતના કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. દોશી (Manish doshi)એ રાજ્યમાં મ્યુકરમાઈક્રોસીસના સામાન્ય – મધ્યમવર્ગ દર્દીઓને મફત સારવારની માંગ- વાંચો શું કહ્યું

સરકારની જાહેરાત મુજબ જે તે જગ્યાએ દર્દીના સ્વજનો લાઈનો લગાવે છે પણ ઈન્જેક્શન મળતા નથી: ડો. મનીષ દોશી(Manish doshi) અમદાવાદ, 25 મેઃManish doshi: મંદી-મોંઘવારી-મહામારીમાં સપડાયેલા ગુજરાતમાં મ્યુકરમાઈક્રોસીસના સામાન્ય – મધ્યમવર્ગ … Read More

મ્યુકરમાયકોસિસ અને કોરોના સારવાર અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટ(highcourt)માં દાખલ કર્યું સોગંદનામું, વાંચો શુ કહ્યું રુપાણી સરકારે..!

ગુજરાત સરકારે હાઈકોર્ટ(highcourt)માં 65 પેજના સોગંદનામામાં વિગતો રજૂ કરી અમદાવાદ, 25 મેઃhighcourt મ્યુકરમાયકોસિસ અને કોરોના સારવાર અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટ(highcourt)માં સોગંદનામું દાખલ કર્યું. 65 પેજના સોગંદનામામાં રાજ્ય સરકારે ઘણી વિગતો … Read More

Farmers Protest: સંયુક્ત કિસાન મોર્ચાને 12 વિપક્ષી દળોનું સમર્થન, આ તારીખથી ફરી કરશે ખેડૂતો દેશવ્યાપી પ્રદર્શન

નવી દિલ્હી, 24 મેઃ કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદો પર જારી કિસાન આંદોલનના 6 મહિના પૂરા થવા પર સંયુક્ત કિસાન મોર્ચાએ 26 મેએ દેશવ્યાપી પ્રદર્શન(Farmers Protest)ની જાહેરાત કરી છે. વિપક્ષી … Read More