pharma ministry: નીતિ આયોગે કરી ભલામણ, ફાર્મા સેક્ટર માટે પણ હોવું જોઇએ મંત્રાલય

નવી દિલ્હી, 03 માર્ચઃનીતિ આયોગે જેશના ફાર્મા સેકટર માટે અલગથી મંત્રાલય(pharma ministry) બનાવવાની ભલામણ કરી છે. નીતિ આયોગનુ કહેવુ છે કે, દેશમાં દવા ઉદ્યોગ માટે અલગથી સ્વતંત્ર મંત્રાલયનું ગઠન કરવુ જોઈએ. સાથે જ રેગુલેટરી … Read More

Gujarat budget: આજે રાજ્ય નાણામંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે, પહેલી વખત પેપર લેસ બજેટ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી- વાંચો સંપૂર્ણ માહિતી

ગાંધીનગર, 03 માર્ચઃ આજે ગુજરાત સરકાર નાણાકીય વર્ષ 2021-22નું બજેટ(Gujarat budget) રજૂ કરશે. વિધાનસભા ગૃહમાં નાણામંત્રી નીતિન પટેલ નવમી વખત બજેટ રજૂ કરશે. જોકે રાજ્યમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ થશે. આ … Read More

wedding gift: મોંઘવારીને જોતા વર-વધુ લગ્નમાં પેટ્રોલ, ડુંગળી અને ગેસ સિલિન્ડર ભેટમાં આપ્યા…જુઓ વીડિયો

તમિલનાડુ, 02 માર્ચઃ રોજ સવારે ઉઠતાની સાથે જ મોંઘવારીમાં વધવાની વાત જાણવા મળે છે. તેવામાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. પેટ્રોલ, ડુંગળી અને ગેસ સિલિન્ડરના ભાવમાં સતત વધારો થઇ રહ્યો … Read More

નગરપાલિકા ચૂંટણી દ્વારા રાજ્યમાં ઓવૈસી(owaisi)ની એન્ટ્રીઃ મોડાસામાં 9 બેઠકો પર મેળવી જીત

ગાંધીનગર, 02 માર્ચઃ ગુજરાત રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન થયું હતું. … Read More

MX પ્લેયરએ ‘ચક્રવ્યૂહ (chakravyuh) – એન ઇન્સ્પેક્ટર વીરકર ક્રાઇમ થ્રીલર’નું ટ્રેલર રીલિઝ થયું, 12 માર્ચથી દર્શકો ફ્રીમાં જોઇ શકશે…!

chakravyuh: ઇન્સ્પેક્ટર વીરકરની ભૂમિકામાં પ્રતીક બબ્બર ચહેરા વિહોણા બ્લેકમેઇલરને ઝડપી લેવા માટે સમય વિરુદ્ધની તીવ્ર સ્પર્ધામાં છે, આ MX ઓરિજીનલ સિરીઝ 12 માર્ચના રોજ રિલીઝ થઇ રહી છે મુંબઇ, 1 … Read More

મોટા સમાચારઃ ચૂંટણીના પરિણામ જાહેર થતા જ કોંગ્રેસના અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ આપી દીધું રાજીનામું (Resignation)

ગાંધીનગર, 02 માર્ચઃ ગુજરાતની જિલ્લા પંચાયત, નગર પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો રકાસ થયો છે. રાજ્યની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. ત્યારે આ વચ્ચે ગુજરાત કોંગ્રેસમાંથી ચોંકાવનારા અહેવાલો … Read More

સ્વાસ્થ્યમંત્રી(health minister) હર્ષવર્ધને રસી લેનારા લોકોને કરી અપીલઃ સક્ષમ હોય તો પૈસા આપીને રસી લો…!

નવી દિલ્હી, 02 માર્ચઃ ગઇકાલથી રસીકરણનો બીજો તબક્કો શરુ થઇ ગયો છે. ગઇ કાલે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પણ રસી લઇ લીધી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે કોરોના વેક્સિન બજારમાં સામાન્ય માણસો … Read More

Panchayat Election: ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસની પરાજય,તો બીજી તરફ આપનું આગમન- કમળની જીત યથાવત- હાર્દિકે પોતાની અધ્યક્ષતા ચાખ્યો હારનો સ્વાદ

હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો વિરમગામ નગરપાલિકામાં હજીસુધી કોંગ્રેસનું ખાતું ના ખુલ્યું ધારાસભ્ય અશ્વિન કોટવાળ ના પુત્રની કારમી હાર દ્વારકા જિલ્લા પંચાયત માં કોંગી દિગ્ગજ વિક્રમ માડમ ના પુત્ર … Read More

શું ગુજરાતમાં દારૂબંધી (Alcoholism)ની મળી શકે છે છૂટ, હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો- વાંચો સંપૂર્ણ અહેવાલ

અમદાવાદ, 02 માર્ચઃ આજે રાજ્ય સરકાર દ્વારા પિટિશનોના વિરોધમાં રજૂઆત કરાઇ હતી કે વર્ષ 1951માં જ ગુજરાતની દારૂબંધી(Alcoholism)ને બંધારણીય અને કાયદેસર ગણાવતો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. તેથી અરજદારો તેને … Read More

વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થતા બજાર પર સાનુકૂળ અસર, સેન્સેક્સ (sensex) 50 હજાર સપાટીએ પહોંચ્યો

બિઝનેસ ડેસ્ક, 02 માર્ચઃ કોરોનાના વધતા કેસોની માઠી અસર શેર બજાર પર પણ પડી હતી. હવે જ્યારે વેક્સિન મળી ગઇ છે અને ગઇ કાલે તો પીએમ મોદીએ પણ રસી લઇ … Read More