વાંસની ખેતી(Bamboo cultivation) કરનારા ખેડૂતોને પ્રોત્સાહન આપવા સરકાર આપશે અરડા પૈસા- વાંચો સંપૂર્ણ માહિતી

Bamboo cultivation

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરીઃ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે સરકાર વાંસની ખેતી(Bamboo cultivation)ને પ્રોત્સાહન આપી રહી છે. એનાથી ખેડૂતોની આવક વધારવામાં મદદ મળશે. મંત્રીએ ભારતમાં વાંસની ખેતીને લઇ અવસરો અને પડકારો પર રાષ્ટ્રીય પરિચર્ચાને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરતા ગુરિવારે એ વાત કહી.

એક અધિકારીક નિવેદનમાં કહેવામાં આવ્યું કે બે દિવસના આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય વાંસ મિશન, નીતિ આયોગ અને ઈન્વેસ્ટ ઇન્ડિયાએ કહ્યું છે. તોમરે કહ્યું કે સરકાર વાંસ ક્ષેત્રે વિકાસ માટે તપાસ કરી રહી છે. વાંસની ખેતી ખેડુતની આવક ડબલ કરવા માટે એક મહત્વપૂર્ણ ફસલ બની શકે છે. એનાથી રોજગારના અવસર વધશે થતા પૂર્વોત્તરના લોકોની આજીવિકામાં સુધાર આવશે.

Bamboo cultivation

દેશમાં ખેડૂતોના વિકાસ માટે મોદી સરકાર ઘણી યોજના ચલાવી રહી છે. નેશનલ બામ્બુ મિશન પણ એ જ કેટલીક યોજનાઓમાંથી એક છે. નેશનલ બામ્બુ મુશન હેઠળ વાંસની ખેતી કરી લાખોની કમાણી કરી શકો છો. નેશનલ બામ્બુ મિશન હેઠળ જો તમે વાંસની ખેતી કરો છો તો તમને પ્રતિ પ્લાન્ટ 120 રૂપિયા સરકાર તરફથી આપવામાં આવશે.

જણાવી દઈએ કે મોદી સરકારે 2018માં વાંસને ઝાડની કેટેગરીમાંથી હટાવી દીધું હતું. હવે તમે કોઈ પણ રોકટોક વગર સરળતાથી વાંસની ખેતી કરી શકો છો. જો કે એવું માત્ર ખાનગી જમીન માટે કરવામાં આવ્યું છે, જો ફોરેસ્ટ જમીન પર વાંસ છે એના પર છૂટ નથી. ત્યાં વન કાનૂન લાગુ થશે. સરકારી નર્સરીથી ફ્રીમાં પ્લાન્ટ મળશે. એની 136 પ્રજાતિઓ છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

અમેરિકી શેર બજારો(Stock market)ના ઘટાડાને કારણે દુનિયાભરના બજારોમાં પડી અસર, શેરબજારમાં આવ્યો 1487 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના કરોડો ડૂબ્યા