India covid case update: દેશમાં કોરોના નવા સંક્રમિત થોડો વધારો થયો, સક્રિય કેસોમાં વધુ ઘટાડો જોવા મળ્યો

India covid case update: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરાયેલા ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં વધુ ઘટાડો થયો છે

નવી દિલ્હી, 25 ઓગષ્ટઃ India covid case update: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરાયેલા ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં વધુ ઘટાડો થયો છે. આ ઘટીને 94,047 થઈ ગયા. આ પહેલા ગઈકાલે 10,649 નવા કેસ મળી આવ્યા હતા. સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 96,442 થઈ ગઈ છે. આજે દેશમાં 10,725 નવા કોરોના કેસ મળી આવ્યા છે. આ દરમિયાન 13,084 લોકો રોગચાળામાંથી સાજા થયા છે.

આ પણ વાંચોઃ Income tax dept issued notice to Anil Ambani: અનિલ અંબાણીને આવકવેરા વિભાગે 420 કરોડની ટેક્સ માટે આપી નોટિસ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરાયેલા ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં વધુ ઘટાડો થયો છે. આ ઘટીને 94,047 થઈ ગયા. આ પહેલા ગઈકાલે 10,649 નવા કેસ મળી આવ્યા હતા. સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 96,442 થઈ ગઈ છે. નોંધનીય છે કે દેશમાંથી કોરોના સંપૂર્ણ રીતે પૂર્ણ થયો નથી અને હજુ પણ કેસો આવી રહ્યા છે જો કે હવે જે કેસો આવી રહ્યા છે તેની સંખ્યામાં મહદંશે જ વધારો જોવા મળી રહ્યો છે. 

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધી છે અને તેની અસર પણ હજુ સુધી જોવા મળી રહી છે જો કે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના રસીનું અભિયાન ચાલવાથી હાલ કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યારે સક્રિય કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે તે સારી બાબત કહેવાય છે. (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Happy bhavsar passed away: જાણીતી ગુજરાતી અભિનેત્રી હેપ્પી ભાવસાર નાયકનું થયુ દુઃખદ અવસાન, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી

Gujarati banner 01