Chandrayaan-3 Update: ઈસરોના અધ્યક્ષે મંત્રી ડો.જિતેન્દ્ર સિંહને ચંદ્રયાન-3ની સ્થિતિ અને તૈયારી વિશે અપડેટ કર્યા
Chandrayaan-3 Update: 23 ઓગસ્ટ 2023નાં રોજ સાંજે નિર્ધારિત ચંદ્ર ઉતરાણ માટે ચંદ્રયાન-3ની સ્થિતિ અને તૈયારી વિશે જાણકારી આપી હતી. અમદાવાદ, 21 ઓગસ્ટ: Chandrayaan-3 Update: ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન)ના ચેરમેન અને અવકાશ વિભાગના … Read More
