Mauli Raval part 02

importance of Smaran uchar: જ્યોતિષ મૌલી રાવલના મુખે સાંભળો, પવિત્ર શ્રાવણ માસમાં નામ સ્મરણનું મહત્વ

ધર્મ ડેસ્ક, 17 ઓગષ્ટઃ importance of Smaran uchar: હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓ છે. જેમ દરેક વ્યક્તિ અલગ અલગ જ્ઞાતિનું હોય છે તેમ તેમ તે વ્યક્તિના આરાધ્યા દેવ કે કુળદેવી હોય તેમનું નામ લેતા હોય છે. ઘણાં લોકો ઓમ નમઃ શિવાય, જય અંબે, જય માતાજી, જય રણછોડ, રામ રામ, જય શ્રી કૃષ્ણ વગેરે સહિત શ્લોક અને મંત્રોનો પણ ઉચ્ચાર કરતા હોય છે.

તો આવો આજે પણ તે સ્મરણ ઉચ્ચારનું શું મહત્વ છે અને તે કેમ કરવામાં આવે છે. તેના વિશે જાણીતા જ્યોતિષ ડોક્ટર મૌલી રાવલ પાસેથી જાણીએ…

Rakhi for tribal families: આદિવાસી પરિવારો માં રક્ષાબંધન નો તહેવાર ઉજવાય તે માટે અંબાજી મંદિર અને જનજાતિ કલ્યાણ સમિતિ દ્વારા સહિયારો પ્રયાસ હાથ ધરાયો

Whatsapp Join Banner Guj