Mauli Rawal banner

Shravan somvar: આ વર્ષના વિશેષ શ્રાવણ મહિનાના મહિમા વિશે જાણો ડો.મૌલી રાવલ પાસેથી- જુઓ વીડિયો

આ તિથિઓમાં ભગવાન શિવજીની વિશેષ પૂજા-આરાધનાનું પૂર્ણ ફળ મળે છે. ત્યાં જ, ચાતુર્માસના કારણે હવે લગ્ન થઈ શકશે નહીં, પરંતુ ધાર્મિક અનુષ્ઠાન, યજ્ઞ, પૂજા-પાઠ ચાલતા રહેશે.

ધર્મ ડેસ્ક, 09 ઓગષ્ટ: Shravan somvar: 9 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થશે. શ્રાવણનો પહેલો સોમવાર 9 ઓગસ્ટના રોજ રહેશે. તે પછી શિવ પૂજાનો બીજો ખાસ દિવસ 15 ઓગસ્ટ, સોમવાર, તે પછી 20 ઓગસ્ટે શ્રાવણનું પહેલો પ્રદોષ વ્રત રહેશે. આ બંને દિવસ શિવપૂજા માટે ખાસ માનવામાં આાવે છે.

આ તિથિઓમાં ભગવાન શિવજીની વિશેષ પૂજા-આરાધનાનું પૂર્ણ ફળ મળે છે. ત્યાં જ, ચાતુર્માસના કારણે હવે લગ્ન થઈ શકશે નહીં, પરંતુ ધાર્મિક અનુષ્ઠાન, યજ્ઞ, પૂજા-પાઠ ચાલતા રહેશે.

શ્રાવણ મહિનામાં આ વખતે દર બીજા-ત્રીજા દિવસે કોઈને કોઈ પર્વ, વ્રત કે શુભ તિથિ રહેશે. જુઓ શ્રાવણ મહિના વિશે શું કહે છે? ડો.મૌલી રાવલ…