UPSC Result 2022

UPSC Result 2022: UPSC પરીણામાં ટોપ 3માં મહિલાઓનો દબદબો, અમદાવાદ સ્પીપાના 6 વિદ્યાર્થીઓએ યુપીએસસી ક્લિયર કરી

UPSC Result 2022: 332 રેન્ક હિરેન બારોટ, 341 રેન્ક પર જયવીર ગઢવી, 483 રેન્ક પર જ્ઞાનેન્દ્રસિંહ પ્રભાત, 601 રેન્ક પર અક્ષેશ એન્જિનિયર, 653 નંબરના રેન્ક પર કાર્તિકેય કુમારનો સમાવેશ થાય છે જેમને યુપીએસસી ક્લિયર કરી છે. 

અમદાવાદ, 30 મેઃ UPSC Result 2022: UPSCનું રીઝલ્ટ આજે જાહેર થયું છે ત્યારે ટોપ થ્રીમાં દેશની ત્રણ મહિલાઓ દબદબો હાંસલ કર્યો છે. ત્યારે યુપીએસસી ક્લિયર કરનાર સ્પીપાના ગુજરાતના પણ 6 વિદ્યાર્થીઓ સામેલ છે. ટોપ થ્રીમા શ્રૃતી શર્મા પ્રથમ ક્રમે, બીજા ક્રમે અંકિતા અગ્રવાલ ત્રીજા ગામીની સિંગલા


ગુજરાતમાં ટોપ 6માં સ્પીપાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં 332 રેન્ક હિરેન બારોટ, 341 રેન્ક પર જયવીર ગઢવી, 483 રેન્ક પર જ્ઞાનેન્દ્રસિંહ પ્રભાત, 601 રેન્ક પર અક્ષેશ એન્જિનિયર, 653 નંબરના રેન્ક પર કાર્તિકેય કુમારનો સમાવેશ થાય છે જેમને યુપીએસસી ક્લિયર કરી છે. 
આ પણ વાંચોઃ GT will celebrate the victory road show: વિજેતા ટીમ ગુજરાત ટાઈટન્સનો અહીં ડબલડેકર બસમાં રોડ શો દ્વારા જીતની ભવ્ય ઉજવણી કરશે

એપ્રિલથી મેની વચ્ચે ઈન્ટરવ્યૂ રાઉન્ડ પૂર્ણ થયા હતા જે બાદ આ પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી મહિનામાં પરીક્ષા યોજવામાં આવી હતી ત્ચારે એક પછી એક પરીક્ષાના વિવિધ રાઉન્ડ પૂર્ણ થયા બાદ આજે પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. 
યુનિયન પબ્લિક સર્વિસ કમીશનનું ફાઈનલનું રીઝલ્ટ ઓનલાઈન ઉમેદવારો ચેક કરી શકે છે.

UPSC લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂ રાઉન્ડ પૂર્ણ થયા બાદ પરીક્ષાનું પરીણામ આજે 2021 પરીક્ષાનું જાહેર કરવામાં આવ્યું હતુું.  સત્તાવાર રીતે પીડીએફ ડાઉનલોડ કરી શકાશે. શ્રુતિ શર્મા ટોપર રહી હતી. ટોપ ત્રણમાં મહિલાઓએ બાજી મારી છે. ફાઈનલ પરીણામને ઓનલાઈન તમે આ રીતે જોઈ શકો છો. સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન રીઝલ્ટ ચેક કરી શકાશે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Ink attack on Rakesh tikait: ખેડૂત નેતા રાકેશ ટિકૈતની સુરક્ષામાં મોટી ચૂક, ટિકૈત પર શાહી ફેંકવામાં આવી-જુઓ થયેલો વાયરલો ફોટો

Gujarati banner 01