EtHRR9jUYAQEOAH

Budget 2021 : બજેટ રજુ કરવા પહેલા નાણામંત્રીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી, હવે થશે મોદી કેબિનેટની બેઠક

Budget 2021: દેશના તમામ લોકોની નજર આજના બજેટ (Budget)પર

Budget 2021

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરીઃ દેશમાં આજે સામાન્ય બેજટ(Budget 2021) રજુ થઇ રહ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે બજેટ રજુ કરશે. કોરોના કાળમાં અર્થવ્યવસ્થાની ધીમી પડેલી રફ્તાર ફરી વધારવા માટે આ બજેટ(Budget2021) પર તમામની નજર છે. ટેક્સ હોય કે રોજગાર દરેક મોરચે દેશને આ બજેટથી ઘણી આશા છે.

નાનામંત્રી નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચી ગયા છે. અહીં હવે થોડા સમયમાં કેબિનેટની બેઠક શરુ થશે જેમાં બજેટને મંજૂરી મળશે. બજેટ (Budget2021)રજુ કરવા પહેલા નાણામંત્રીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી.

આ પણ વાંચો..

Vaccination: આજે રાજ્ય સરકાર 70 હજારથી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સ ને આપશે કોરોનાની રસી