forward calls

નવો નિયમ: લેન્ડલાઈનથી મોબાઈલ પર ફોન ડાયલ કરતી વખતે, આ નહીં કરો તો નહિ લાગે ફોન

forward calls

નવી દિલ્હી, 15 જાન્યુઆરીઃ નવા વર્ષે લેનલાઇનથી મોબાઇલ પર ફોન કરવાના નિયમ પણ ફેરફાર થયો છે. હાલ મોટાભાગના લોકો મોબાઇલ ફોનનો જ ઉપયોગ કરે છે. આજથી એટલે કે 15 જાન્યુઆરીથી નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ હવે લેન્ડલાઈન થી મોબાઈલ પર ફોન કરતી વખતે આગળ 0 લગાવવું પડશે.

Whatsapp Join Banner Guj

જો 0 નહીં લગાડવામાં આવે તો ફોન નહીં લાગે. આ નવો નિયમ બનાવવામાં આવ્યો છે જેને કારણે ટેલિકોમ કંપનીઓ હવે વધુ મોબાઇલ નંબરની સિરીઝ બનાવી શકશે.

આ પણ વાંચો…

Save Bird: ઉતરાયણના દિવસે ૧૭૪ પક્ષીઓ ઘવાયા અને ૬૧ પશુઓ બીમાર પડ્યા: ત્રણ કેન્દ્રો ખાતે આપવામાં આવી સારવાર