Ramsar recognition

Ramsar recognition: આપણા માટે ગૌરવની વાત છે કે ચાર ભારતીય સ્થળોને રામસર માન્યતા મળી: પ્રધાનમંત્રી

Ramsar recognition: ફરી એકવાર ભારતના કુદરતી નિવાસસ્થાનને બચાવવા, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના સંરક્ષણ તરફ કામ કરવા અને હરિયાળા ગ્રહના નિર્માણ માટે વર્ષો જૂની નીતિઓને પ્રતિબિંબિત કરે છે

નવી દિલ્હી, 15 ઓગષ્ટઃ Ramsar recognition: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણા માટે ગૌરવની વાત છે કે ચાર ભારતીય સ્થળોને રામસર માન્યતા મળી છે.

આ પણ વાંચો: Rastra jog sandesh: 75મા સ્વતંત્રતા દિનની પૂર્વસંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો રાષ્ટ્રજોગ સંદેશ

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની શ્રેણીબદ્ધ ટ્વીટ્સના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;”આપણા માટે ગૌરવની વાત છે કે ચાર ભારતીય સ્થળોને રામસર માન્યતા મળી છે. આ ફરી એકવાર ભારતના કુદરતી નિવાસસ્થાનને બચાવવા, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના સંરક્ષણ તરફ કામ કરવા અને હરિયાળા ગ્રહના નિર્માણ માટે વર્ષો જૂની નીતિઓને પ્રતિબિંબિત કરે છે.”

Whatsapp Join Banner Guj