1618652378 4035

ગુજરાત સરકાર એક્શનમોડમાં, કોરોનાની ત્રીજી વેવ(Covid third wave plan) તકલીફો ના થાય તે માટેનો પ્લાન રજુ કર્યો- વાંચો સંપૂર્ણ માહિતી

ગાંધીનગર, 14 જૂનઃCovid third wave plan ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેમણે ગુજરાતમાં કોરોનાના બીજા વેવમાં દર્દીઓને સારવારમાં જે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. એ પ્રકારની તકલીફો ત્રીજા વેવ(Covid third wave plan)માં ના થાય તે માટેનો એક્શન પ્લાન રજુ કર્યો હતો.

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં બીજો વેવ ખૂબજ ઝડપથી કંટ્રોલમાં આવી ગયો છે. ત્યારે નિષ્ણાંતોએ ત્રીજા વેવ(Covid third wave plan)ની આગાહી કરી છે. આ સમયે રાજ્ય સરકારે આગોતરુ આયોજન કરીને તમામ તૈયારીઓ કરી લીધી છે. કોઈ પણ દર્દીને ક્યાંય પર સારવા માટે તકલીફ પડે નહીં તેની સરકાર દ્વારા તકેદારી રાખવામાં આવશે.

Covid third wave plan

આરોગ્ય કમિશ્નરે પત્રકાર પરિષદમાં કહ્યું, 10 મેના રોજ મળેલી સૂચના પ્રમાણે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે STF પ્રેઝન્ટેશન થયું તેમજ તજજ્ઞોની મદદ લેવામાં આવીત્રીજા વેવમાં મ્યૂટેન પર નજર રાખવી ત્રીજા વેવ(Covid third wave plan) માટે ફીડબેક ઇન્ટેલિજન્સ બનાવમાં આવશે. સાથે જ નાના ગામડાઓમાં પણ ધ્યાન આપવામાં આવશેવેન્ટિલેટર,ડોકટર, નર્સ અને અન્ય સ્ટાફની સંખ્યા કઈ રીતે વધારવી તેનું ધ્યાન રાખવામાં આવશે

  • બેડની અવેલીબિટી ની માહિતી સેન્ટ્રલ કરવામાં આવે જેથી દર્દીને મદદ પહોંચી શકે
  • ટેલી મેડિશન માટે વ્યવસ્થા કરવી,હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરવી
  • સૌથી વધુ કેસ આવ્યા એનાથી વધુ આવે તો પણ તૈયારી રાખવી
  • જે માટે 1800 જેટલી હોસ્પિટલનો સમાવેશ થાય છે તે 2400 કરવોICU 15000 બેડ હતા તેમાં વધારો કરવો
  • પીડિયાટ્રિક વેન્ટિલેટરની સંખ્યા વધારવી
  • પૂર્વ તૈયારી માટે હોસ્પિટલમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ તૈયાર કરવામાં આવશે
  • ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ માટે ડોક્ટર સ્ટાફને ટ્રેનિંગ અપાશે
  • દોઢથી બે ગણા સ્ટાફની બીજા વેવમાં જરૂર પડી હતી તે માટે સ્ટાફની ભરતી કરાશે
  • રાજ્ય કક્ષાનું સર્વેલન્સ બનાવીને તમામ જિલ્લામાં વોચ રાખવામાં આવશે
  • દરેક એમ્બ્યુલન્સ કન્ટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવશે
  • લોકોને દર્દીઓની ઓનલાઈન માહિતી મળી શકે તેવી વ્યવસ્થા કરાશે
  • હવે બી જે મેડિકલ કોલેજમાં પણ લેબ ઉભી કરવામાં આવી છે
  • દરેક જિલ્લામાં નાના સેન્ટરમાં પણ RTPCR ના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે
  • દરેક જિલ્લાની હોસ્પિટલમાં CT સ્કેનની વ્યવસ્થા કરાશે
  • વેક્સિનેશનમાં ગુજરાત પ્રથમ નંબરે છે
  • ધન્વંતરી અને સંજીવની રથનો વ્યાપ વધારવામાં આવશે
  • ગુજરાત દવાની કોઈ તકલીફ પડી ના હોય તેવું
  • રાજ્ય છેમુકરમાઈકસીસ માટે મેડીકલ કોલેજમાં સારવાર કરવમાં આવી
  • મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની મેડિકલ કોલેજમાં સારવાર કરવામાં આવી છે
  • 108 ઈમર્જન્સીની 800 એમ્બ્યુલન્સ કાર્યરત છે
  • સેકન્ડ વેવમાં 108 અને 104ની સેવા મહત્વની રહી છે

આ પણ વાંચો…..

સુશાંત(sushant singh rajput)ને દુનિયા અલવિદા કહે એક વર્ષ થયું, અંકિતા લોખંડેએ ઘરમાં હવન કરી, સુંશાતને યાદ કર્યો