ganpati visarjan ambaji

Ambaji Ganpati visarjan: યાત્રાધામ અંબાજી માં 5 દિવસ અગાઉ સ્થાપિત કરાયેલા ગણપતિ જી ની આજે વિસર્જન કરી દેવાયું

Ambaji Ganpati visarjan: યાત્રાધામ અંબાજી માં 5 દિવસ અગાઉ સ્થાપિત કરાયેલા ગણપતિ જી ની આજે 5 માં દિવસે વિસર્જન કરી દેવાયું છે આમતો ગણપતિજી ની સ્થપના 7 ને 11 દિવસ રહેતી હોય છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૫ સપ્ટેમ્બર:
Ambaji Ganpati visarjan: અંબાજી માં ભાદરવી પૂનમ ની ભીડ ના કારણે કોઈ અર્ચન ઉભી ન થાય તે માટે વહેલા વિસર્જન કરવામાં આવ્યું છે એટલુંજ નહીં સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે POP ની મૂર્તિ થી નદી નાળા દુષિત ન થાય તે માટે અંબાજી માં માટી ના ગણપતિ જી ની મંગલ મૂર્તિ બનાવી સ્થપના કરવામાં આવી હતી

Ambaji Ganpati visarjan

આજે સાંજના સુમારે ભગવાન ગમેશજી ની શોભાયાત્રા પણ નિકાલવામાં (Ambaji Ganpati visarjan) આવી હતી ને આજે કોઈ નદી નાળા નહીં પણ પાણી ભરેલા તપેલા માં જ વિસર્જિત કરવામાં આવી હતી અને તમામ ભક્તો ને આજ રીતે સ્થાપના કરી ઘર આંગણે જ મૂર્તિ નું વિસર્જન કરી પર્યાવરણ નું રક્ષણ કરવા સુનિલ અગ્રવાલ(પ્રમુખ ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ)અબાજી એ અપીલ પણ કરવામાં આવી હતી

આ પણ વાંચો…Mahima Chaudhary: લિયેન્ડર પેસ સાથે બ્રેક અપ, બે વખત મિસકેરેજ, હવે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે અભિનેત્રી

Whatsapp Join Banner Guj