6 year old girl fell into a borewell

Girl fell into a borewell:સુરેન્દ્રનગરમાં 6 વર્ષની બાળકી 600 ફૂટ ઊંડા બોરમાં ખાબકી, માસૂમને બચાવવા આર્મીનું દિલધડક ઓપરેશન સફળ

Girl fell into a borewell: ઓક્સિજન સાથે દિલધડક ઓપરેશન હાથ ધરી બાળકીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી

સુરેન્દ્રનગર, 29 જુલાઇઃ Girl fell into a borewell: ધાંગધ્રા તાલુકાના ગાજરણાવાવ ગામ ખાતે બોરમાં બાળકી ખાબકેલી બાળકીને જીવતી બહાર કાઢવામાં આવી છે. આ બાળકી વોરવેલમાં 40 ફૂટ ઉંડે ફસાઇ હતી. આ ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક રહીશો તેમજ 108 ટીમ દોડી આવી હતી.

હાલમાં મામલતદાર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. જોકે ફસાયેલી હોવાથી તંત્ર દ્વારા આર્મીની ટુકડીઓને પણ બોલાવવાની હતી. ધ્રાંગધ્રા આર્મીના જવાનોએ બાળકીને બચાવીએ બચાવી લીધી છે. બાળકી ખેતરે આવી હતી તે સમયે ટ્યૂબવેલ બોરમાં ખાબકતા પરિવાર જનોએ તંત્રની ટીમનો સંપર્ક સાધ્યો હતો

આ પણ વાંચોઃ Film Ram Setu in Controversy: અક્ષય કુમારની ફિલ્મ ‘રામ સેતુ’ રિલીઝ પહેલા વિવાદોમાં, આ નેતાએ એક્ટરની ધરપકડ કરવાની માંગ કરી

પ્રાપ્ત માહિતી અનુસાર મનિષા નામની 12 વર્ષીય બાળકી મામની વાડીમાં 40 ફૂટ ઉડે ખાબકી ગઇ હતી. તેને હાલમાં બાળકી બહાર કાઢી લેવામાં આવી છે. બાળકીને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રાની આર્મીની રેસ્ક્યૂ ટીમે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મિશન પુરૂ પાડ્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના અગાઉ સુરેન્દ્રનગરના દુદાપુર ગામની સીમમમાં એક એક બાળક 500 ફૂટ ઉંડા બોરમાં પડી ગયો હોવાની ઘટના સર્જાઇ હતી. 40 મિનિટના રેસ્ક્યૂ બાદ આ બાળકને બચાવી લેવામાં આવ્યો હતો. 

આ પણ વાંચોઃ Weather forecaster prediction: હવામાન નિષ્ણાંતની આગાહી, રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ આ તારીખથી શરુ થશે- વાંચો વિગત

Gujarati banner 01