CM Vijay Rupani 4

Gujarat CM: વિજય રુપાણીએ કર્યા બજેટના વખાણ, નાણામંત્રીનો માન્યો આભાર

ગુજરાત મુખ્યમંત્રી(Gujarat CM)એ જણાવ્યું કે કોરોનાની મહામારી બાદ રજૂ થયેલા મોદી સરકારના બજેટમાં આત્મનિર્ભરતા પર ભાર મુક્યો

CM Vijay Rupani 4

ગાંધીનગર, 02 ફેબ્રુઆરીઃ ગઇકાલે નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ 2021 જાહેર કર્યુ. જેની ચર્ચા આજ સુધી થઇ રહ્યું છે. આ બજેટ વિશે ગુજરાતના સીએમ(Gujarat CM) વિજય રુપાણીએ નાણામંત્રીનો આભાર માન્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી(Gujarat CM) વિજય રૂપાણીએ કેન્દ્રીય બજેટને આવકાર્યું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે કોરોનાની મહામારી બાદ રજૂ થયેલા મોદી સરકારના બજેટમાં આત્મનિર્ભરતા પર ભાર મુકવામાં આવ્યો છે. બજેટમાં તમામ ક્ષેત્રના સર્વાંગી વિકાસ પર ભાર મુકવામાં આવ્યો છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

Chanakya Niti: લગ્ન જીવનમાં મધુરતા રાખવા તથા સંબંધોમાં મીઠાશ રાખવા અપનાવો આ ચાણક્ય નીતિ