Heat wave alert: હવામાન વિભાગે રાજ્યના આ શહેરોને કર્યા એલર્ટ, ગરમીનો પારો થશે 43 ડીગ્રીને પાર

Heat wave alert: ચાર એપ્રિલ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી

ગાંધીનગર, 03 એપ્રિલઃHeat wave alert: માર્ચ મહિનાના અંતથી ગરમીની શરુઆત થઇ ગઇ છે. આ વર્ષે ભારતમાં રેકોર્ડ બ્રેક ગરમી જોવા મળી રહી છે. 1901 પછી આ પ્રથમ વખત છે જ્યારે દેશના અનેક શહેરોનો પારો 40ને પાર કરી ગયો છે. ચાર એપ્રિલ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં ગરમીનો પારો 43 ડીગ્રીને વટાવી જવાની શક્યતા છે.

હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય એવી શક્યતા છે.

આ પણ વાંચોઃ Corona new variant XE:કોરોનાનો નવો વેરિઅન્ટ એક્સઇ ઓમિક્રોનથી 10 ટકા વધારે ચેપી, WHOએ આપી મહત્વની વિગત

આ પણ વાંચોઃ Sri lanka economic crisis: આજે દેશવ્યાપી આંદોલન જાહેર, સરકારે ૧૨થી ૧૫ કલાકનો વીજકાપ લાગુ, ૨.૨૫ કરોડ ઘરોમાં અંધારપટ્ટ

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.